________________
શ્રી જિનેશ્વર મહિમા
જિનેશ્વર ભગવાનની ભક્તિ
ભકિતને ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહ તરૂ કલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લહે. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ માટે અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ‘ભજીને ભગવંત ભવંત લહે.
૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org