________________
શ્રી જિનેશ્વરને નમસ્કાર
૧૦૧. હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હે!
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત છે તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વિતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યે કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે.
હે જિન વીતરાગ ! તમને અત્યંત ભકિતથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
પાનું ૯૩૯ હાથ નેધ ૨-૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org