________________
[૮૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉતર–હે ગૌતમ, સીહજાર જેજનને જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનદધીનો પીંડ કેટલે જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, વીશ હજાર જેજનનો જાડાપણે છે. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનવાયને પીંડ કેટલે જાડાપણે છે? ઉત્તર –હે ગૌતમ, અસંખ્યાતા હજાર જેજનનો જાડ૫ણે છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે તનવાયને પીડ કેટલો જાડપણે છે? ઉત્તર–હે ગૌતમ, એ પહેલી નરકના ઘનવાયની નીચે અસંખ્યાતા હજાર જેજનને તનવાય છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને હેઠે આકાશ કેટલા જનને જાડાપણે છે? ઉત્તર– હે ગૌતમ, એ પહેલી નરકના તનવાયની નીચે અસંખ્યાતા હજાર જજનને આકાશ છે. પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે ઘનદધીને પીંડ કેટલો જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, વીશ હજાર જેજનો જાડ૫ણે છે. પ્રશ્ન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે ઘનવાય કેટલે જાડપણે છે? ઉતર–હે ગૌતમ, અસંખ્યાતા હજાર જેજન છે, એમ તનવાય ને આકાશ પણ અસંખ્યાતા હજાર જોજનો છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાં એકલાખ ને એંસીહજાર જેજનના પીંડમાંહે ક્ષેત્ર છેદન બુએ પ્રતર વિભાગે છેદકે વર્ણથકી કાળા, લીલા, રાતા, પીળા ને ધોળા દ્રવ્ય છે? ગંધથકી સુગંધ, દુર્ગધ દ્રવ્ય છે? ને રસથકી તીક્ત, કટુક, કસાયેલો, ખાટો, મીઠે. એ પાંચ રસ છે? વળી સ્પર્શથકી કઠણ, કમળ, ભારી, હલુઓ, ટાઢ, ઉને, ચીગટે, લુખો, એ આઠ સ્પર્શ છે? ને સંસ્થાનથકી પરીમંડલ, વૃત્ત, તંસ, ચતુરસ, ને લંબ. એ પાંચ સંસ્થાને પરીણીત છે? માંહોમાંહે અને અન્ય બંધાણ છે? માંહોમાંહે સ્પષ્ટ છે? માંહોમાંહે અવગાઢ છે? માંહોમાંહે સ્નેહ પ્રતિબંધ છે? માંહોમાંહે સંબંધપણે છે? ઉતર–હે ગતમ, હા છે. એ જ પ્રમાણે છે, એ સમચે પુછા કરી. હવે વીવરીને પુછા કરે છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાં બરકાંડ સોળહજાર જેજનને જાડ૫ણે છે તે કાંડ ક્ષેત્ર છેદન બુબે છેદથકે વર્ણથકી કાળી દ્રવ્ય જાત આઠ સ્પર્શ પર્વત છે? ઊ તર–હે ગૌતમ, હા છે. એ બધા બોલ છે). પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાંહે સોળહજાર જોજનને ખરકાંડ. તેમાં પ્રથમ રત્નકાંડ એકહજાર જેજનને જાડ૫ણે છે તે મ ક્ષેત્ર છેદન બુએ છેદથકે વર્ણથકી કાળા દ્રવ્ય જાવત્ સ્પર્શ પર્યત છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org