________________
નારકીને પ્રથમ ઉદેશ,
પ્રશન–હે ભગવંત, ત્રીજી નરકે કેટલા નરકાવાસા છે? ઊતર–હે ગૌતમ, પંદર લાખ નરકાવાસા છે. પ્રશન–હે ભગવંત, ચોથી નર કેટલા નરકાવાસા છે? ઉતર–હે ગૌતમ, દશ લાખ નારકાવાસા છે. પ્રશ્ન–હે ભગવંત, પાંચમી નરકે કેટલા નારકાવાસા છે? ઊતર-હે મૈતમ, ત્રણ લાખ નરકાવાસા છે. પ્રશન–હે ભગવંત, છડી નર કેટલા નરકાવાસા છે ? ઉતરહે ગૌતમ, એક લાખ નરકાવાસા તેમાં પાંચ ઓછો છે. પ્રશ્ન-હે ભગવંત, સાતમી નરકે કેટલા નરકાવાસા છે ? ઉત્તર–હે ગૌતમ, પાંચ મોટા નરકાવાશા છે. તેના નામ કહે છે. કાળ ૧ મહાકાળ ૨ રોરૂક ૩ મહારાફક ૪ ને અપઠાણ પ. એ સાત નરકના થઈને ચોરાશી લાખ નરકાવાશા છે. તેની ગાથા કહે છે.
त्तीसाय पण्णविसा; पन्नरस दसेव तिनीय हवंति
पंचुण सय सहस्स; पंचेव अणुत्तरा नरगा ॥१॥ પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભ પૃથ્વી પેઠે ઘને દધી, (નીવડ જળરૂપ) ઘનવાય, (નીવડવાયરૂપ) તનવાય, (સુક્ષ્મવાયરૂપ) ને આકાશ પ્રમુખ છે? ઉતર-હે ગૌતમ, હો ઘનોદધિ, ઘનવાય, તનુવાય, ને આકાશ એ ચારે છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ કેટલે જાણે છે? ઉતર–હે ગૌતમ, સોળ હજાર જન જાડાપણે છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ સોળહજાર જેજન જડપણે છે. તેમાં પ્રથમને રત્નકાંડ કેટલો જાડ૫ણે છે? ઊત્તર-હે ગૌતમ, એક હજાર જેજનો છે. એમ જાવંત સોળમાં રણકાંડ પયંત જાણવું. (એટલે ખરકાંડ સોળ હજાર જેજનનો તેમાં સોળ ભેદ જેથી દરેક ભેદ એકેક હજાર જેજનને. સર્વ મળી સેળ હજાર જોજન થાય.) પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો પંકબહુલકાંડ કેટલે જડપણે છે? ઊતર– ગાતમ, ચોરાશી હજાર જેજનનો જાડ૫ણે છે. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને અપબહુલકાંડ કેટલે જાડાપણે છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org