________________
[st
ત્રણ પ્રકાર નાસંસારી જીવની પ્રતિપતિ,
તેથી ભવપતિના દેવતા પુરૂષવેદે અસ ંખ્યાત ગુણા છે. ૩૯, તેથી ભવતપતિ દેવતાની દેવાંના સખ્યાત ગુણી છે. ૪૦, તેથી પેલી રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુસકવેદે અસ ખ્યાત ગુણા છે. ૪૧, તેથી ખેંચર તિર્યંચોનીયા પુરૂષ અસખ્યાત ગુણા છે. ૪ર, તેથી ખેચર તિર્યંચજોની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૩, તેથી થળચર તિર્યંચોનીયા પુરૂષ સખ્યાત ગુણા છે. ૪૪, તેથી થળચર તિર્યંચ જોનીની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૫, તેથી જળચર તિર્યંચ પુરૂષવેદે સંખ્યાત ગુણા છે. ૪૬ તેથી જળચર તિર્યંચોની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૭, તેથી વ્યંતરીક દેવતા પુરૂષવેદે સંખ્યાત ગુણા છે. ૪૮, તેથી વ્યંતરીક દેવાંના સખ્યાત ગુણી છે. ૪૯, તેથી જ્યાતિષી દેવતા પુરૂષવેદે સખ્યાત ગુણા છે. ૫૦, તેથી જ્યાતિષી દેવાંના સખ્યાત ગુણીછે. ૫૧, તેથી ખેચર તિર્યંચ જોનીયા નપુંસક અસંખ્યાત ગુણા છે. પર, તેથી થળસર નપુંસક સંખ્યાત ગુણા છે. ૫૩, તેથી જળચર તિર્યંચોનીયા નપુંસક સખ્યાત ગુણા છે. ૫૪, તેથી ચાદ્રી નપુસક વિશેષાધિક છે. ૫૫, તેથી તેઈંદ્રી નપુ`સક વિશેષાધિક છે. ૫૬, તેથી એઈંદ્રી નપુ ંસક વિશેષાધિક છે. પછ, તેથી અઝીકાયા. એકદ્રી તિર્યંચોનીયા નપુ ́સક અસંખ્યાત ગુણા છે. ૫૮, તેથી પૃથ્વીના જીવ વિશેષાધિક છે. ૫૯, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક છે. ૬૦, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક છે. ૬૧, તેથી વનસ્પતિકાય એકેંદ્રી તિર્યંચોનીયા નપુસક અનંતગુણા છે. ૬૨, (અનતકાય માટે). એ ચારે ગતીના અલ્પમહત્વ કહ્યા. એ ત્રણે વેદના અપબહુત્વ થયેા.
૩૬. ત્રણ વેદની સ્થિતિ, અધિકતા ને સંગ્રહ, પ્રશ્ન—હે ભગવત, સ્ત્રીવેદની કેટલા કાળની સ્થિતિ છે?
ઉ-તર્—હે ગાતમ, એક પ્રકારે જધન્યથી અંતર્મુહુર્તો ઇત્યાદિક જેમ પુર્વે ૨૮ નંબરમાં સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણી, અને દેવાંના) ની ભરિસ્થતિ, કાયરિર્થાત, વિરહકાળ અને અલ્પબહુત્વને અધિકાર કહ્યા છે તેમ જાણવા. એમ પુરૂષને ને નપુસકા પણ કાળ જાણવા, વળી ત્રણે વેદનું આંતરૂં જેમ પુર્વ કહ્યું છે તેમ જાણવું.
:
પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીની સ્ત્રી તિર્યંચજોનીયા પુરૂષથકી કેટલી અધિક છે? ઉ-તર્—હૈ ગૈતમ, તિર્યંચોનીયા પુરૂષથકી તિર્યંચોનીની સ્ત્રી ત્રીગુણી ને ત્રણ અધિકછે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યની સ્ત્રી. મનુષ્ય પુરૂષથકી કેટલી અધિક છે?
ઉત્તર---હે ગાતમ, મનુષ્ય પુરૂષથકી, મનુષ્યની સ્ત્રી સત્તાધીશગુણી ને સત્તાવીશ અધિકછે? પ્રશ્ન-હે ભગવંત, દેવતાની સ્ત્રી દેવતા પુરૂષથક કેટલી અધિક છે ? ઊ-તર-હે ગાતમ, દેવતાની સ્ત્રી. દેવતા પુરૂષથકી ખત્રીશગુણી ને બત્રીશ અધિક છે.
એ ત્રીજી પ્રજ્ઞપ્તીમાં એટલા ભેદ કહ્યા.—પ્રથમ જીવનું આવપ્પુ' ૧, વેદની કાયસ્થિતિ ૨, વેદાંત્તર ૩, અલ્પ, મહત્વ. ૪, વેદના અધની સ્થિતિ ૫, તે વેદના કેહવા વિષય છે તે. ૬. એ છ ખેલના વિચાર કહ્યા. ॥ ઇતિશ્રી જીવાભીગમસૂત્રે ત્રણ ભેદે સ’સારી જીવતા અધિકાર સ‘પુણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org