________________
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર– હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસની (પ્રથમ નરકને પ્રથમ પાઠડે), ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમની (સાતમી નરકે છે.) એ સર્વ નારકીની સ્થિતિ જાણવી. (એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ ને તેત્રિશ સાગરની ઉત્કૃષ્ટી સ્થિતિ.) એ નારકી નપુંસકની ભવસ્થિતિ કહી. પ્રશ્ન- હે ભગવંત, તિર્યંચનીયા નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ભગવંત, જઘન્યથી અંતર્મુહુર્ત (સુમ પ્રમુખ મળે, ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વની (સમુછિમ પ્રમુખને.) એ તિર્યંચ નપુંસકની સમચે ભવસ્થિતિ કી. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચનીયા નપુંસકની કેટલી સ્થિતિ છે? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તની (સુમ મળે) ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની (ખર-કઠણ પૃથ્વી મળે). એ એકે દ્રિ તિર્યંચ નપુંસકની સમએ કહી. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાય એ દિ તિજોનીયા નપુસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર –હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તની (સુક્ષ્મ પૃથ્વી પ્રમુખ મળે,) ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની. (ખર પૃથ્વી મધ્યે) એમ સર્વ પૃથવ્યાદિક નપુંસકનું આયુષ્ય જેટલું જેનું છે તેટલું તેનું કહેવું. એ એકતિ નપુંસક કહ્યા. પ્રશન–હે ભગવંત, બેઈદ્રિ તિર્યંચ નપુંસકનું આયુષ્ય કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, તેનું બાર વરસનું છે. પ્રશ્ન- હે ભગવંત, તેઈદિ તિર્યંચ નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, તેની સ્થિતિ ઓગણપચાશ દીવસની છે. પ્રશ્ન–હે ભગવંત, ઐતિ તિર્યંચ નપુંસકની એક ભવે કેટલી સ્થિતિ છે? ઉતરહ મૈતમ, તેની છ મહિનાની છે. પ્રશન–હે ભગવંત, પદ્ધિ તિર્યંચ નપુંસકની કેટલી સ્થિતિ છે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વની છે. એમ જળચર, ચતુષ્પદ થળચર, ઉરપરસર્પ, ભૂજપરસ" ને ખેચર તિર્યચ. એ સર્વ નપુસકની જઘન્ય સ્થિતિ અંતમહુર્તની ને ઉત્કૃષ્ટપણે ક્રેપુર્વની. એ તિર્યંચ નપુંસકની ભવરિથતિ કહી. પ્રશ્ન- હે ભગવંત, મનુષ્ય નપુંસકની એક ભવે કેટલા કાળની રિથતિ છે? ઉત્તર– ગૌતમ, આશ્રિને જધન્યથી અંતર્મુહુર્તની (સમુમિ મનુષ્ય પ્રમુખને.) ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વની, ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશેઉ| કેડપુર્વ સુધી ધર્મ ચારિત્રરૂપ રહે. એ મનુષ્યની સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વિવરીને કહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org