________________
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
૪૭].
પ્રશન–હે ભગવંત, ત્રસ જીવ, ને સ્થાવર જીવ. એ માટે ક્યા કયા થકી અ૯૫ (થોડા) છે, અથવા બહુ છે, (વધારે છે.) અથવા સરખા છે, અથવા વિશેષાધિક છે; ઉત્તર-હે મૈતમ, સર્વથી થડા ત્રસ જીવે છે, તે થકી સ્થાવર જીવ અનંત ગુણ અધિક છે. (વનસ્પતિ અનંતા માટે.) એ બે પ્રકારના સંસારી જીવને અધિકાર સંપુર્ણ થયો. એટલે શ્રી જીવાભિગમ સુત્રે દુવિધ પ્રતિપતિ સંપુર્ણ થઈ.
૨૬ ત્રણ પ્રકારના સંસારી જીવન અધિકાર, પ્રશ્ન–હે ભગવંત,જે આચાર્ય એમ કહે છે જે ત્રણ પ્રકારના સંસારી જીવ તે શી રીતે કહે છે? ઉતર–હે મૈતમ, તે આચાર્ય એમ કહે છે જે સ્ત્રીવેદી ૧, પુપદી ૨, ને નપુસક વેદી ૩ એ ત્રણ પ્રકાર.
૨૭ સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણી ને દેવાંજ્ઞા) ને અધિકાર, પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદના કેટલા ભેદ છે? - ઉતર–ગૌતમ, તેના ત્રણ ભેદ છે. તિર્યંચનીની સ્ત્રી ૧, મનુષ્યની સ્ત્રી ૨, ને દેવતાની સ્ત્રી ૩, તેમાં પ્રથમ તિર્યંચનીની સ્ત્રીને અધિકાર કહે છે. પ્રશ્ન- હે ભગવંત, તિર્યંચ જેનીની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, જળચરી ૧, થળચરી ૨, ને ખેચરી ૩. પ્રશન–હે ભગવંત, જળચરીના કેટલા ભેદ છે? ઉતર– હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. માછલી ૧, નવમ્ સુમારી પ. પ્રશ્ન–હે ભગવંત, થળચરીના કેટલા ભેદ છે? ઊતર– હે ગતમ, તેના બે ભેદ છે. ચતુષ્પદ થળચર, તિર્યંચણી ને પરીસર્ષ થળચર તિર્યચણી. પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ થળચરે તિર્યંચણીના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના ચાર ભેદ છે. એક ખુરી ૧, જાવત સનીપયા જ એ ચતુષ્પદ થળચર તિર્યંચણી કહી. હવે પરીસર્ષ થળચર તિર્યંચનીની સ્ત્રીના ભેદ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પરીસર્પ થળચરીના કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉર પર સર્પણ ૧, ને ભુજપર સર્પણી ૨. તેમાં પ્રથમ ઉપર સર્પણના ભેદ કહે છે. પ્રશન–હે ભગવંત, ઉરપર સર્પણીના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, સર્પણ ૧, અજગરી ૨, ને મહારગી ૩. એ ઉર પર સર્ષણને અધિકાર થયો. હવે ભૂજ પર સર્ષણનો અધિકાર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org