________________
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉત્તરહે ભગવત, તેના નવ ભેદ છે તે કહેછે. ભદે ૧, સુભદે ૨, સુજાયે ૩, સુમાણસે ૪, પ્રીયદસણે ૫, સુદ'સણે ૬, આમેહે ૭, સુપડીયુષે ૮, તે જસાધરે ૯.
[૪૪
પ્રશ્ન—હે ભગવત, અનુત્તર વિમાનના દેવતાના કેટલા ભેદ છે?
ઉત્તર—હૈ ગાતમ, તેના પાંચ ભેદ છે. વિજય ૧, વિજ્યંત ૨, 'ત ૩, અપરાજીત ૪ તે સર્વાર્થ સિદ્ધ ૫.
એ કુલ ૭૯ જાતના દેવતા થયા. તેના સંક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા. પ્રશ્ન—હૈ ભગવત, તે જીવને કેટલાં શરીર છે?
ઉ-તર—હે ગાતમ, તેને ત્રણ શરીર છે. વૈક્રિય ૧, તેજસ ૨, ને કાર્મણ ૩,
પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરનની અવગાહના કેવડી છે?
ઉત્તર—હે ગાતમ, તેની અવગાહના બે ભેદે છે. એક ભવધારણીક ને બીજી ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીક તે જધન્યથી આંશુલને અસખ્યાતમે ભાગે (ઉપજતી વેળાએ) તે ઉત્કૃષ્ટપણે સાત હાચની છે. તે ઉત્તરવૈક્રિય તે જધયથી આંગુલને સખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે લાખ જોજનની છે,
પ્રશ્ન-હે ભગવંત, તે જીવતાં શરીર કયા સધયણુનાં છે?
ઉત્તર—ડે ગાતમ, તેનાં શરીર છ સંધયથી રહીત છે. એટલે તેને સંધયણ નથી. કેમકે તેમાં હાડ, ધર ને નસાજાળ નથી તે કારણે સંયગુ નથી. તે જે પુદ્ગળ ઇષ્ટ, કાંત, મનેહ. તે તેના શરીરપણે પરણમે છે.
પ્રશ્ન—હે ભગવંત, તે જીવનાં શરીર કયા સંસ્થાને છે ?
ઉત્તર—હે ગાતમ, તેનાં શરીર એ પ્રકારનાં છે. એક ભવધારણીક ( તે મુળ શરીર ) તે ખીજા ઉત્તરવૈક્રિય. (તે બીજું રૂપ બનાવતી વખતનું) તેમાં જે ભવધારણીક શરીર છે તે સમચતુરસ સંસ્થાને છે. તે જે ઉત્તરવૈક્રિય શરીર છે તે નવનવે સસ્થાને છે, ( જેવાં કરવાં હોય તેડવાં કરે તે માટે).
પ્રશ્ન—હે ભગવ’ત, તે જીવને કષાય, સંજ્ઞા, લેસ્યા, ઇંદ્રિ ને સમુદ્રશ્ચાત કેટલી છે? ઉત્તર—હે ગાતમ, તેને ચાર કષાય, ચાર સંજ્ઞા, છ લેશ્યા, પાંચ ઇંદ્ધિ ને પાંચ સમુદધાતછે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સ`રી છે, કે અસ'ની છે?
ઉતર્—હે ગાતમ, સન્ની પશુ છે, તે અસ'ની પણ છે. (સમુમિ તિર્યંચ માંહેથી આવી ભવનપતિ, વ્યંતરમાં ઉપજે છે તેને અપર્યાપ્તા સમયઆશ્રી અસ ́ની બાકી સર્વ સની જાણવા.)
પ્રશ્ન—હે ભગવંત, તે જીવ શું સ્ત્રીવેદી છે, પુરૂષવેદી છે, કે નપુંસકવેદી છે? ઉતર--હે ગાતમ, સ્ત્રીવેદી પણ છે. (બીજા દેવલાક સુધી) પુરૂષવેદી પણ છે. પણ નપુંસકવેદી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org