________________
મનુષ્યને અધિકાર,
ઊત્તર્—હું ગાતમ, તે જીવ કૃષ્ણે લેશી પણ છે જાવત અલેશી એ સર્વ મેલ છે. પ્રશ્ન—હે ભગવ'ત, તે જીવ શું સાતેદ્રિયા છે? ચક્ષુક્રિયા છે? ધાણેન્દ્રિયા છે? રસે ક્રિયા છે? સ્પર્શઇન્દ્રિયા છે કે ના ઇંદ્રિયા છે?
૪]
ઊત્તર-હે ગાતમ, તે જીવ ાતે ક્રિયા પણ છે, જાવત ઇંદ્રિયના વિકાર જીત્યા માટે ઇંદ્રિયા પણ છે.
પ્રશ્ન-હે ભગવંત તે
જીવને કેટલી સમુદઘાત છે?
ઉતર——હે ગાતમ, તેને સાત સમુદ્ધાત છે, વેદના ૧. કાય ૨. મારણાંતિક ૩, વૈક્રિય ૪ આહારક ૫. તેજસ ૬, તે કેવળસમુદયાત છે.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સની છે, કે અસ'નની છે, કે નાસ'ની નાઅસ'ની છે? ઉતર્——હે ગાતમ, સંની પણ છે, અસ'ત્તી પણ છે, તે નાસ'ની નાઅસ ની પણ છે. પ્રશ્ન—-હે ભગવંત, તે જીવ શું સ્ત્રીવેદી છે, પુરૂષવેદી છે, નપુંસકવેદી છે, કે અવેદી છે? ઉ-તર--હું ગાતમ, સ્ત્રીવેદી પણ છે, જાવત્ વેદી પણ છે. ( નવમા ગુઠાણુા ઉપર અવેદી).
પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું પર્યાપ્તા છે કે અપર્યાપ્તા છે?
ઉતર હું ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને એ પાંચ અપર્યાપ્તે અાંસા છે, (ભાષા તે મન ભેળું બધે માટે) પણ પર્યાં તે છજ કહેવાય.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દ્રષ્ટી છે?
ઉતર્——હૈ ગૈાતમ, તેને ત્રણ દ્રષ્ટી છે. સમ્યકત્વ ૧, મિથ્યાત્વ ૨ અને મિશ્ર ૩ દ્રષ્ટી છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે?
ઉત્તર-હે ગાતમ, તેને ચાર દર્શન છે, ચક્ષુ ૧, અચક્ષુ ૨, અવધી ૩, ને કવળદર્શન ૪. પ્રશ્ન-હે ભગવ’ત, તે જીવ શું જ્ઞાની છે, કે અજ્ઞાની છે?
ઉત્તર-હે ગાતમ, નાની છે, તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે કેટલાએક એ જ્ઞાનના ધણી છે, કેટલાએક ત્રણ જ્ઞાનના ધણી છે, કેટલાએક ચાર જ્ઞાનના ધણી છે, તે કેટલાએક એક જ્ઞાનના ધણી છે, તેમાં જે એ જ્ઞાનના ધણી છે તે નિશ્ચે મતિજ્ઞાની તે શ્રુતજ્ઞાની છે, અને જે ત્રણ જ્ઞાનના ધણી છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તે અવધીજ્ઞાની છે, અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તે મનપર્યવજ્ઞાની પણ છે, તે જે ચાર નાનાના ધણી છે તે નિશ્ચે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધીજ્ઞાની તે મનપર્યવજ્ઞાની છે. તે જે એક જ્ઞાનના ધણી છે. તે નિશ્ચે કેવળજ્ઞાની છે. એમજ અજ્ઞાની પણ જાણવા. તેમાં કેટલાએક છે અજ્ઞાનના ધણી છે. તે મતિઅજ્ઞાની ને શ્રુતઅજ્ઞાની. તે કેટલાએક ત્રણ અજ્ઞાનના ધણી છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, તે વિભ’ગજ્ઞાની.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું મનોગી છે ? વચનજોગી છે? કાયોગી છે? કે અોગી છે?
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org