________________
[૪૦
એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રયકત્વ ધનુષની છે. તેનું આવપુ જધન્યથી આંતર્મુહુર્તનું તે ઉત્કૃષ્ટપણે પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગનું (બ્રુગલ આશ્રી) છે. શેષ અધિકાર જેમ જળચરના કહ્યા તેમ જાણવા પણ એટલે વિશેષ જે મરીને ત્રીજી નરક સુધી જાય. એ ગર્ભુજ ખેચર પચેડિ તિર્યંચ ોનીયા થા. એ તિર્યંચના અધિકાર પુરા થયા.
ર૩ મનુષ્યને અધિકાર,
પ્રરન-હે ભગવંત,મનુષ્યના કેટલા ભેદ છે?
ઊત્તર-હે ગતમ,તેના બે ભેદ છે. એક સમુ”િમ મનુષ્ય ૧, ને બન્ને ભેદ ગર્ભજ મનુષ્ય ૨, એના ભેદ જેમ શ્રી પનવાજી સુત્રમાં કહ્યા છે તેમ જાણવા ( તેના વિસ્તાર ચતુરવિધ પ્રતિપતિમાં આવશે.)જાવત્ છંદમસ્તને કેવળી સુધી નિરવિશેષ જાણવા, તેના સક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા.
પ્રરત હે ભગવ’ત, તે જીવને કેટલાં શરીર છે?
ઉ-તર-હે ગાતમ, તેને પાંચ શરીર છે. આદારીફ ૧. વૈક્રીય ૨, આહારક ૩, તેજસ ૪, તે કાર્મેણુ શરીર પ.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે?
ઉ-તર—હૈ ગાતમ, જધન્યથી આંશુલને અસંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે ત્રણ ગાઉની (જુગલ આત્રે).
પ્રશ્ન-હું ભગવત,તે જીવને કેટલા સંઘયણ છે?
ઉ-તર્——હે ગાતમ તેને છ સંધયણ છે. તે વ રૂપભનારાચ સંઘયણ ૧, રૂપભનારાચ ૨, નારાચ ૩, અર્ધ નારાચ ૪, કીલકુ ૫, તે છેવટુ સંઘયણ ! એ છ.
પ્રશ્ન—હૈ ભગવંત,તે જીવને કેટલા સસ્થાન છે?
ઊતર—હે ગાતમ, તેને છ સસ્થાન છે, સમ ચારસ સંસ્થાન ૧ ન્યત્રૈધ પરિમ`ડલ ૨ સાદિ ૩, વામન ૪, કુબજ ૫, ને હુંડ સસ્થાન ૬.
પ્રરન—હ ભગવત, તે જીવ શું ક્રોધ કાઇ છે, માનકખાઇ છે, માયા કાઇ છે, લાભ કપાઇ છે કે અકષાય છે?
ઊત્તર—હૈ ગાતમ, ક્રોધ કપાઇ છે; જાવત્ અકાઇ પણ છે, ( દશમાગુણુ સ્થાનક ઉપરે અકાઈ).
પ્રશ્ન હે ભગવંત, તે જીવને શું આહાર સત્તા છે? ભય સત્તા છે? મૈથુન સંજ્ઞા છે? પરીગ્રહ સત્તા છે કે સ'ના રહીત છે?
ઊત્તરહે ગાતમ, તેને આહાર સંજ્ઞા, જાવત્ સંજ્ઞા રહીત એ સર્વ ખેલ છે.
પ્રરન—હે ભગવંત, તે જીવ શું કૃષ્ણ લેશી છે? નીલ લેશી છે? કાપુત લેશી છે? તેજી લેશી છે? પદમ લેશી છે? શુકલલેશી છે? કે અલેશી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org