________________
ગર્ભજ પકિ તિચિન અધિકાર
૩૭]
ઊતર–હે ગૌતમ, તેને ચાર સંજ્ઞા છે, આહાર સંજ્ઞા ૧, ભય ૨, મૈથુન ૩, ને પરગ્રહ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી બેસ્યા છે? ઉત્તર-હે મૈતમ, તેને છ લેહ્યા છે, કૃશ્ન ૧, નીલ ૨, કાપિત ૩, તેજુ ૪, પદ્મ ૫, ને સુલેશ્યા ૬. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રિ છે? ઉત્તર–હે ગૌતમ, તેને પાંચ ઇટિ છે. સ્પર્શ ૧, રસ ૨, ઘાણ ૩, ચક્ષુ ૪, ને દિ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી સમુઘાત છે? ઉત્તર–હે ગતમ, તેને પાંચ સમુદ્દઘાત છે. વેદની ૧, કપાય ૨, માણતિક ૩, વૈક્રિય ૪, ને તેજસ મુદઘાત પ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સંસી છે, કે અસંતી છે? ઉતર–હે ગૌતમ, સંતી છે પણ અસંસી નથી. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉતર–હે મૈતમ, તેને ત્રણ વેદ છે. સ્ત્રીવેદ ૧, પુરૂષદ ૨, ને નપુંસકવેદ ૩, પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી, ને કેટલી અપર્યાપ્તી છે? ઉત્તર–હે ગૌતમ, છ પર્યાપ્તી છે, અને એ જ અપર્યાપ્તી પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી છી છે? ઉતર–હે ગતમ, તેને ત્રણ દ્રષ્ટી છે. સમ્યકત્વ ૧, મિથ ૨, ને મિશ્ર ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા દર્શન છે? ઉતર-હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ ૧, અચક્ષુ ૨, ને અવધીદર્શન ૩, પ્રશન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઊતરો તમ, જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે, તેમાં જે જ્ઞાની છે તેમાં કેટલા એક બે જ્ઞાનના ધણી છે, અને કેટલાએક ત્રણ જ્ઞાનના ધણી છે, તેમાં વળી જે બે જ્ઞાનના ધણી છે તે નિચે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે, અને જે ત્રણ જ્ઞાનના ધણી છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ને અવધિજ્ઞાની છે, એમ અજ્ઞાન પણ એવી જ રીતે બે અથવા ત્રણ જાણવા. તે બે હોય તે મતિજ્ઞાની, ને શ્રુતજ્ઞાની; ને ત્રણ હોય તે મતિજ્ઞાની, યુતઅજ્ઞાની ને વિભંગાની. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે? ઉતર હે ગૌતમ, તેને ત્રણ જોગ છે. મનગ ૧, વચનગ ૨, ને કાગ ૩. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા ઉપગ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org