________________
[3}
બે પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ,
વલી જે તથાપ્રકારના જીવ તેના સંક્ષેપે એ ભેદ કહ્યા છે. એક પર્યાપ્તા અને બીજો ભેદ અપર્યાપ્તા. તેમાં એટલા વિશેષ જે ખેચરના શરીરની અવગાહના જધન્ય આંગુલના અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે ધનુષ પ્રથકત્વ. અને તેનું આવબુ' જધન્યથી અંતમુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બહેાંતેર હજાર વરસનું છે,
શેષ અધિકાર સર્વ જળચર સમુર્છમની પરે જાણવા. નવત્ મરીને ચારે ગતિમાં જાય, અને એ ગતિમાંથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે. એ ખેચર સંમુઝિમ તિર્યંચ, પચેદ્રિ કહ્યા. એ સમુઇિમ પંચદ્રિ તિર્યંચ સર્વ અધિકાર પુરા થયા.
૨૨ ગર્ભજ પચે દ્રિ તિર્યંચના અધિકાર,
પ્રશ્ન—હું ભગવ’ત, ગર્ભજ પચેદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે ?
ઉત્તર—હું ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૭. તેમાં પ્રથમ જળચર ગર્ભુજ પચે દ્રિ તિર્યંચના અધિકાર કહે છે.
પ્રશ્ન-હે ભગવંત, જળચર ગર્ભજ તિર્યંચ પચે દ્રિના કેટલા ભેદ છે?
ઉતર્—હે ગૈાતમ, તેના પાંચ ભેદ છે. માછલાં ૧, કાચ્છમાા ૨, મગરમચ્છ ૩, ગ્રાહક૪, અને સુસમાર ૫. એ સર્વના ભેદ જેમ શ્રી પનવાજી સત્રમાં કહ્યા છે તે આગળ કહેલછે તેમ જાણવા જાવત્ વળી તે સરખા જીવ તેના સક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા.
મસ્ત-- હું ભગવત, તે જીવને કેટલાં શરીર છે ?
ઉ-તર્—હૈ ગાતમ, તેને ચાર શરીર છે. ઉદારીક ૧, વૈક્રિય ૨, તેજસ ૩, અને કાર્મ૪.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે?
ઉત્તર-હું ગૌતમ, જધન્યથી આંગુલને અસખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે હજાર બેજનનીછે. પ્રરન—હું ભગવત, તે જીવને કેટલા સંયણુ છે ?
ઊતર્—હે ગાતમ, તેને છ સયણ છે, વરૂખભનારાચ સ ́યણ ૧, ૨ખભનારાચ ૨, નારાચ ૩, અર્ધનારાય ૪. કીલક ૫, છેવટુ સંધયણ ૬. એ છ છે, પ્રશ્ન—હે ભગવત, તે જીવને કેટલા ઉતર હે ગાતમ, તેને છ સંસ્થાન છે, સમચતુરસ સ ંસ્થાન ૧, નમ્રાધ પરિમઙળ ૨, સાદિ ૩, કુબજ ૪, વામન ૫, ને હુંડ ૬. સંસ્થાન એ છ છે,
સંસ્થાન છે?
પ્રશ્ન—હે ભગવત, એ જીવને કેટલી કષાય છે?
ઉ-તર—હે ગાતમ, તેને ચાર કષાય છે, ક્રોધ ૧, માન ૨, માયા ૭, ને લાભકષાય ૪. પ્રશ્ન-હું ભગવત, તે જીવને કેટલી સ'ના છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org