________________
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઉતર– ગતમ, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા મધ્યે ઉપજે. તેમાં નારકી મળે એક પેલી રત્નપ્રભા પૃથ્વી ઉપજે, પણ બીજી નરકે ઉપજે નહીં, અને તિર્યંચ સર્વ સંખ્યાતા વરસના અને અસંખ્યાતા વરસના (જુગલીયા ) મધ્યે ઉપજે, તેમાં વળી અસંખ્યાતા વરસના જે જુગલીયા, તેમાં પણ ચતુષ્પદ અને પંખી મધ્યે ઉપજે, અને મનુષ્યમાં સંખ્યાતા વરસના આવાખાના ધણી તેમાં પણ ઉપજે, અને અસંખ્યાતા વસના ધણી (જુગલીયા) તેમાં પણ ઉપજે, પણ એટલું જે ત્રીસ અકર્મભૂમિ જિને છપન અંતરદ્વીપ મળે ઉપજે. વળી દેવતા મળે પણ ભવનપતિ, વ્યંતર મધ્યે ઉપજે. શેષ ન ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કેટલી ગતિમાં જાય, અને કેટલી ગતિમાંથી આવે? ઉતર– હે ગૌતમ, ચાર ગતિમાં મરીને જાય, અને બે ગતિમાંથી ભરીને આવે.
એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે, એ જળચર, સમુહિમ પચેંદ્રિ તિર્યંચને અધિકાર થયો; હવે થળચર સમુમિ પચૅકિ તિર્યંચને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર સમુમિ પચેદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે? ઉતર–હે ગીતમ, તેના બે ભેદ છે, એક ચતુષ્પદ થળચર સમુમિ પકિ તિર્યંચ, અને બીજો ભેદ પરીસર્ષ સમુઇિમ પદિ તિર્યંચ, તેમાં પ્રથમ કળચર, ચતુષ્પદ સમુકિંમ પચંદ્રિ તિર્યંચનો અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર ચતુપદ સમુમિ પદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ચાર ભેદ છે. એક ખુરા (એક ખુરી ડાબલાને આકારે ) તે અશ્વ, રાસભ (ગધેડા) પ્રમુખ ૧, દો ખરા તે (બે ખરીવાળા) ગાય, ભેંસ, બળધ, બકરી, પ્રમુખ ૨, ગંડીપદ તે ( એરણને આકારે સુહાળા પગે) હરતી ગેંડા પ્રમુખ ૩, અને સનપદા (નરવાળા) તે સીંહ, ચીત્રા, કુતરા, મીના પ્રમુખ ૪. જે વળી બીજા તથા પ્રકારના જીવ તેહના સંક્ષેપે બે ભેદ છે. એક પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગતમ. તેને ત્રણ શરીર છે. ઉદારીક ૧, તેજસ ૨, ને કાશ્મણ ૩. પ્રશન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉતર હે ગૌતમ, જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે ગાઉ પ્રથક (તે બેથી નવ સુધી). પ્રશન–હે ભગવંત, તે જીવનું કેટલું આપ્યું છે? ઉતર–હે તમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટ પણે ચોરાસી હજાર વરસનું છે.
શેષ અધિકાર જેમ જળચરને કહ્યું તેમ જાણવો. જાત મરીને ચાર ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે. એ જીવ પ્રત્યેક શરીરને ધણી અસંખ્યાતા છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org