________________
સમુહિમ પતિ તિર્યંચના અધિકાર
૩]
ઉતર—હે ગાતમ, તેને ત્રણ સમુદ્ધાત છે. વેદની ૧. કાય ૨, ને મારાંતિક ૩. પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું સંજ્ઞી છે, કે અસ'ની છે?
ઉ-તર—હૈ ગૈતમ, સતી નથી, અસ’નીજ છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉ-તર—હે ગાતમ, એક નપુસક વેજ છે,
પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી છે?
ઉ-તર—હે ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને પાંચ અપર્યાપ્ત અપર્યાપ્તા છે.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દૃષ્ટિ છે?
ઉ-તર્—હે ગાતમ, એ દૃષ્ટિ છે. સમકિત ૧, અને મિથ્યાત ૨.
પ્રરત હે ભગવંત, તે જીવને કેટલા દર્શન છે?
ઉ-તર્—હે ગાતમ, તેને એ દર્શન છે, ચક્ષુદર્શન ૧, અને અચક્ષુદર્શન ૨.
પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા જ્ઞાન છે?
ઊત્તર—હે ગાતમ, તેને એ જ્ઞાન છે, મતિજ્ઞાન ૧, અને શ્રુતજ્ઞાન ૨. (અપર્યાપ્તા આશ્રી)
પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા અજ્ઞાન છે?
ઊત્તર હું ગાતમ, તેને બે અજ્ઞાન છે. મતિઅજ્ઞાન ૧, અને શ્રુતઅજ્ઞાન ૨.
પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે?
ઊત્તર—હે ગાતમ, તેને એ જોગ છે. વચનન્હેગ ૧, ને યાયોગ ૨.
પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા ઉપયોગ છે?
ઊત્તર્—હે ગાતમ, તેને એ ઉપયાગ છે. સાકારાપયેાગ ૧, અને અનાકારાપયેગ,
પ્રરન—હે ભગવંત, તે વ કેટલી દિશિને આહાર કરે છે?
ઊત્તર્—હે ગાતમ, તેને છ દિશિને આહાર છે.
પ્રશ્ન હે ભગવંત, તે જીવ ક્યાંથી મરીને ઉપજે
ઊત્તર-હે ગાતમ, તિર્યંચ, મનુષ્ય મધ્યેથી (જીગલીયા વિજ્ર) ઉપરે, પણ નારકા, દેવતા
ઉપજે નહીં.
પ્રશ્ન-હે ભગવત, તે જીવનું કેટલા કાળનું આયુષ્ય છે?
ઊત્તર-હે ગે!તમ, જધન્યથી અતર્મુહર્તનું અને ઉત્કૃષ્ટપણે ક્રેડ પુર્વનું આયુષ્ય છે. પ્રરન—હે ભગવંત, તે જીવ શું સમેાહત મરે છે? કે અસમહત મરે છે? ઉ-તર---હું ગાતમ, સમેાહત પણ મરે છે, અને અસમેાહત પણ મળે છે. પ્રશ્ન-હે ભગવત, તે જીવ આંતરા રહીત મરીને ક્યાં જઇ ઉપજેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org