________________
[૨૮
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પ્રશ્ન –હે ભગવંત, તે જીવને કેટલી કપાય છે? ઉતર–હે ગૌતમ, તેને ચાર કષાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, ને લોભ જ. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે? ઉતર– ગતમ, ચાર સંતા છે. આહાર સંજ્ઞા ૧, ભય સંજ્ઞા ૨, મૈથુન સંજ્ઞા ૩, ને પરગ્રહ સંજ્ઞા ૪. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી લેહ્યા છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ લેમ્યા છે. કન્ન ૧, નીલ ૨, ને કાપિત ૩. પ્રશન-હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રિ છે? ઉતર–હે ગૌતમ, તેને પાંચ ઈદ્રિ છે. સ્પશઢિ ૧, રદ્ધિ ૨, ઘાણેદ્રિ ૩, ચક્ષુદ્ધિ જ ને શ્રેતેંદ્રિ ૫. પ્રશન–હે ભગવંત, તેને કેટલી સમુદઘાત છે? ઉતર-હે મૈતમ, તેને ચાર સમુદઘાત છે. (પ્રથમની). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સંશી છે, કે અસંશી છે? ઉતર-–હે ગૌતમ, સંસી પણ છે અને અસંજ્ઞી પણ છે. (સંશી પદ્રિ છવ મરીને જે નારકીમાં ઉપના છે. તે સંસી કહીએ. અને જે સમુઈમ એટલે અસંસી મરીને જે નારકીમાં ઉપના છે તે અસંસી કહીએ એ ભાવ.) પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉતર–હે ગૌતમ, એક નપુંસક વેદજ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તિ છે? ઉતર હે ગૌતમ, છ પર્યાપ્ત પર્યાપ્તિ છે અને છ અપર્યાપ્ત અપર્યાપ્તિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી દ્રષ્ટિ છે? ઊતર–હે ગૌતમ, ત્રણ દ્રષ્ટિ છે. સમકિત દ્રષ્ટિ ૧. મિથ્યાત્વ દ્રષ્ટિ ૨, અને મિશ્રદ્રષ્ટિ ૩. પ્રસ્ન–હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે? ઊતર–હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ દર્શન ૧, અક્ષ દર્શન ૨, અને અવધી દર્શન ૩. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ જ્ઞાની છે, કે અજ્ઞાની છે? ઊતર–હે ગૌતમ, જ્ઞાનીપણું છે, અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે નીચે ત્રણ જ્ઞાનના ધણું છે. તે કહે છે. મતીરાની ૧, શ્રુતજ્ઞાની ૨, અને અવધિ જ્ઞાની ૩. અને જે અજ્ઞાની છે. તેમાં કેટલાએક બે અજ્ઞાની છે. (જે સમુઈમ માંહેથી નારકપણે ઉપજે તેને ઉત્પતિ સમયે બે અજ્ઞાન હોય અપર્યાપ્તા સુધી અને પર્યા'તા
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org