________________
આઠ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાસ્થિતિ વિગેરે, ૩૬૧]
પ્રશ્ન—હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલા કાળ રહે?
ઉત્તર---હે ગાતમ, તેતો સાદિ અપર્યવસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન-હે ભગવંત, નારકીને કેટલા કાળનું અંતર પડે?
ઊ-તર્—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તોનું (તદુલ માદિકને ભવ કરી પાળેા નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલા અનંતા કાળ અંતર પડે.
પ્રશ્નન—હે ભગવંત, તિર્યંચને કેટલા કાળનું અંતર પડે?
ઉત્તર-— હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (તિર્યંચ ટાળી શેષ ત્રણ ગતિ માંહે એટલેજ કાળ છે. તે માટે.) પ્રશ્ન—હૈ ભગવંત, તિર્યંચણી સ્ત્રીને કેટલા કાળનું અંતર પડે.
ઊ-તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તનું તે ઉત્કૃષ્ટપણે
અનંતે વનસ્પતિના કાળ અંતર પડે. એમ મનુષ્ય ૧, મનુષ્યણી ૨, દેવતા ૩, તે દેવી ૪. એ ચારેને અતર પૂર્વે જેમ તિર્યંચણીનું કહ્યું તેમ જધન્ય અંતર્મુહુર્ત્તનું ઉત્કૃષ્ટપણે અન ંત વનસ્પતિના કાળનું 'તર કહેવું.
પ્રરન—હે ભગવંત, સિદ્ધને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર—હે ગાતમ, તે તે સાદિ અપર્યં વસીત છે તેને અંતર ન હેાય.
પ્રશ્ન-હે ભગવત, નારકી ૧, તિર્યંચ ૨, તિર્યંચની સ્ત્રી ૩, મનુષ્ય ૪, મનુષ્યણી ૫, દેવતા , દેવી ૭, અને સિદ્ઘ ૮, એ આડ઼ માંહે કયા કયાંથકી ઘેાડા, ધણાં હાય ? ઉ-તર્—હે ગાતમ, સર્વે થકી ઘેાડી મનુષ્યણી સ્ત્રી છે ૧, ( સ ંખ્યાતી છે તે માટે. ) તે થકી મનુષ્ય અસ ંખ્યાત ગુણા છે ૨, (સમુહિંમ ભેળા માટે) તે થકી નારકી અસ’ખ્યાત ગુણા છે ૩, તે થકી તિર્યંચણી સ્ત્રી અસ ંખ્યાત ગુણી છે જ, તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકા દેવી સખ્યાત ગુણી છે ૬, તે થકી સિદ્ધ અનત ગુણા છે ૭, અને તે થકી તિર્યંચ અનત ગુણા છે ૮. ॥૧॥
અથવા વળી આઠ ભેદે સર્વ જીવ કહ્યા છે. મતિજ્ઞાની ૧, શ્રુત્તત્તાની ૨, અવધિજ્ઞાની ૩, મનપર્યવજ્ઞાની ૪, કેવળજ્ઞાની ૫, મતિઅજ્ઞાની ૬, શ્રુત્તઅજ્ઞાની છ, તે વિભગનાની ૮. પ્રશ્ન-હે ભગવંત, મતિજ્ઞાની છવ મતિજ્ઞાનીપણે કેટલો કાળ રહે ?
ઊત્તર્—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરાપમ ઝાઝેરાં રહે. (એટલેાજ સમ્યકત્વને કાળ છે તે માટે )
એમ શ્રુત્તજ્ઞાની પણ મતિજ્ઞાનીની પરે કહેવા.
પ્રશ્ન—હે ભગવંત, અવધિજ્ઞાની અવધિજ્ઞાની પણે કેટલા કાળ રહે ?
ઉત્તર--હે ગાતમ, જધન્યથી એક સમય રહે (ઊપજીને જાય તે માટે) અને ઉત્કૃષ્ટપણે
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org