________________
[૩પ૬,
છ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
પ્રશન–હે ભગવંત, ક્ષીણ કપાયને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, તેને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, ઉપરાંત કપાયને કેટલા કાળને અંતર પડે? ઊતર-હે ગૌતમ, જઘન્યપણે અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અર્ધ પુદગળ પરાવર્ત માઢેરે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, કેધકષાય ૧. જાવત અપાય ૫. એ પાંચ માહે ક્યા ક્યા થકી ડા, ઘણા હોય? ઉતર-હે મૈતમ, સર્વ થકી થડા અકષાય છે ૧. તે થકી માનકષાય અનંત ગુણ છે ૨. તે થકી ધકપાય વિશેષાધિક છે ૩. તેથકી માયાકષાય વિશેષાધિક છે જ. અને તેથી
ભકપાય વિશેષાધિક છે ૫. પરા એ શ્રીજીવાભિગમસૂત્રે પંચવિધ પ્રતિપતિ સર્વ જીવની સંપૂર્ણ થઇ. ૧૪૩, છ પ્રકારે સર્વ છવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ,
અંતર ને અલ્પ, બહુવને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે છ ભેદે સર્વ છવ કહ્યા છે તે કહે છે. એકંદી ૧. બેઇકી ૨. તેદ્રી ૩. ચઉરીદી ૪. પટ્ટી પ. અને અનેકી ૬. (તે સિદ્ધ)
એહની કાયસ્થિતિ અને અંતર તે જેમ પૂર્વે કહ્યા છે તેમજ જાણવા. પ્રશન–હે ભગવંત, એકકી ૧. જાવંત અનેકી ૬. એ છ માંહે કયા કયા થકી થેડા, ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા પગેંદ્રી છે ૧. તેથકી ચઉરીદ્રી વિશેષાધિક છે ૨. તે થકી તૈકી વિશેષાધિક છે૩. તેથકી બેઈંદ્રી વિશેષાધિક છે જ. તેથકી અનેદ્રી અનંતગણું છે ૫. અને તેથકી એકેંદ્રી અનંત ગુણ છે ૬. ૧
અથવા વળી છે ભેદે સર્વ જીવ કહ્યા છે. ઉદારીક શરીરી ૧. વૈક્રીય શરીરી ૨. આહરક શરીરી ૩, તેજસ શરીરી ૪, કામણ શરીરી ૫, અને અશરીરી ૬, (તે સિદ્ધ) પ્રશ્ન–હે ભગવંત, ઉદારીક શરીરી ઉદારીક શરીરપણે કેટલો કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ બે સમયે ઉણ રહે. (તે એમ વિગ્રહગતી બે સમય ઉદારીક રહીત રહીને ક્ષુલ્લક ભવ કરી ત્યાં ઉદારીક શરીરી થઈને વળી વિગ્રહગતી ઉદારીક શરીર રહીત થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ જાવત આંગુલને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણ અવસર્પિણ લગી રહે. (ત્યાં લગી વિગ્રહગતી ન કરે તે માટે ) પ્રશ્ન–હે ભગવંત, વક્રીય શરીરી વૈક્રીય શરીરપણે કેટલે કાળ રહે? . ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમયજ રહે. (તે એમ વિવેણુની ઇચ્છાએ એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org