________________
[૩૩૪
દશ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે ગતમ, પૃથ્વી આદીકને અંતર સર્વને અનંતકાળનું પડે. ને વનસ્પતિકાયાને અસંખ્યાતા કાળનું અંતર પડે. પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા ૧, જાવંત પચંદ્રીકાયા ૯, એ નવમાંહે ક્યા ક્યા થકી
ડા, ઘણું હોય? ઉત્તર– ગોતમ સર્વથકી પચેટ્ટીછવ છે ૧, તેથકી ચારેકી છવ વિશેષાધિકે છે ૨, તેથકી તેરેંદ્રીય વિશેષાધિક છે ૩, તેથકી બેરેકીય વિશેષાધિક છે જ, તેથી તેઉકાયા અસંખ્યાત ગુણ છે ૫. તેથકી પૃથ્વિકાયા વિશેષાધિક છે ૬. તેથકી અપકાયા વિશેષાધિક છે છે. તેથી વાયુકાયા વિશેષાધિક છે ૮. ને તેથકી વનસ્પતિકાયા અનંત ગુણ છે. ૯. એ નવ પ્રકારે સંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે નવ વિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૩૭. દશ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ,
અંતર ને અલ્પ બહુત્વનો અધિકાર ત્યાં જે આચાર્ય એમ કહે છે જે દશ પ્રકારે સંસારી જીવ કહ્યા છે. તે એવી રીતે કહે છે કે, પ્રથમ સમયના એકેંદ્રીય ૧. અપ્રથમ સમયના એકેદ્રીય ૨. પ્રથમ સમયના બેરિંઇદ્રીય ૩. એમ જાવત પ્રથમ સમયના પચેંદ્રીય ૯. ને અપ્રથમ સમયના પચેંદ્રીય ૧૦. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રીને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી એક સમયની ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ છે. (પછે અપ્રથમ સમયી કહેવાય.). પ્રશ્ન- હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રીયને કેટલા કાળની સ્થિતિ છે? ઊતર–હે ગતમ, જઘન્યથી અતિ લઘુ બસેં ને છપન આવળીકાને એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઉણની. ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસ એક સમયે ઉણાની સ્થિતિ છે.
એમ એણે અભીપ્રાયે સર્વ પ્રથમ સમયીને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ કહેવી. ને અપ્રથમ સમય સર્વને જઘન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઉણની ને ઉત્કૃષ્ટપણે જેને જેટલી સ્થિતિ છે તે સમયે ઉણી કહેવી. એમ જાવંત અપ્રથમ સમયી પચેંદ્રીયને ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીશ સાગરોપમ એક સમયે ઉણી કહેવી. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેદ્રીને કેટલા કાળની કાયસ્થિતિ છે? ઉત્તર હે ગતમ, પ્રથમ સમય સર્વને જઘન્યથી એક સમયની ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની કાયસ્થિતિ કહેવી. ને અપ્રથમ સમયી સર્વને જઘન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ સમયે ઉણની ને ઉત્કૃષ્ટપણે એકેદ્રીયન (અનંત) વનસ્પતિને કાળ, બેરિંઇદ્રી, ઈદ્રી, ચઉરીંદ્રીને સંખ્યાને કાળ અને પથેંદ્રીયને હજાર સાગરોપમ ઝાઝેરાની કાયસ્થિતિ કહેવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના એકંદ્રીયને કેટલા કાળનું અંતર હોય ?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org