________________
પાંચ પ્રકારે સંસારી જીવની ભસ્થિતિ વિગેરે.
પ્રશ્ન—હે ભગવત, એઇન્દ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે બાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન—હે ભગવંત, તેઇંદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે ઓગણપચાસ રાત દીવસની સ્થિતિછે. પ્રશ્ન—હે ભગવંત, ચરૈદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે ?
ઉત્તર-હે ગૈ:તમ, જધન્યથી અંતર્મુહુર્રા ને ઉત્કૃષ્ટપણે છ માસની સ્થિતિ છે
પ્રરન—હે ભગવત, પંચેન્દ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે?
૩૧૩]
ઉત્તર—à ગૌતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરાપમની સ્થિતિ છે. (નારકા દેવતા આશ્રી).
પ્રશ્ન-હે ભગવત, એક દ્રિય અપર્યાપ્તાની કેટલા કાળની સ્થિતિ છે?
ઊત્તર-હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્ત જાણવી. એમ જાવત્ પચેદ્રિય અપર્યાપ્તા ને અંતર્મુહુર્ત્તની સ્થિતિ છે. (અપર્યાપ્તી પણાના કાળ એટલેજ હાય તે માટે).
પ્રશ્ન—હે ભગવત, એક દ્રિય પર્યાપ્તાને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર – હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત તે ઉત્કૃષ્ટપણે બાવીસ હન્દર વરસ અંતર્મુહુર્તે ઉણાની છે (ઉપજતી વેળાએ અંતર્મુહુર્ત્ત અપર્યાપ્તો હોય તે માટે.) એમ સર્વે પર્યાપ્તાને ઉત્કૃષ્ટી સ્થિતિ અંતર્મુહુર્ત્ત ઉણી નવી ( ઉપજતી વેળાએ અંતર્મુહુર્ત્ત લગી સર્વ જીવ અપર્યાપ્તા હોય તે માટે).
પ્રશ્ન-હે ભગવત, એકે દ્રિય જીવ એકેદ્રિષણે કેટલા કાળ લગી રહે?
ઉ-તર—હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત રહે. (એકજ નાહનો ભવ કરે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ રહે. (વનસ્પતિમાં જાય ત્યારે વનસ્પતિના કાળ જેટલેા રહે).
પ્રશ્ન—હે ભગવંત, મેઇયિ મેઇંદ્રિયપણે કેટલા કાળ રહે ?
ઉ-તર-હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત તે ઉત્કૃષ્ટપણે સખ્યાત કાળ રહે. ( સખ્યાતા ભવ એઇંદ્રિયમાં કરે માટે).
પ્રશ્ન-હે ભગવત, તેન્દ્રિય તેઋદ્રિયપણે કેટલા કાળ રહે? ઉત્તર-હે ગૈતમ, પૂર્વલી રીતે સ ંખ્યાતા કાળ રહે. પ્રશ્ન-હે ભગવંત, ચારેદ્રીય ચારેદ્રીયપણે કેટલા કાળ રહે? ઉતર--હે ગાતમ, પૂર્વલી રીતે સખ્યાતે કાળ રહે.
પ્રશ્ન—હે ભગવત, પચેદ્રીય પચેદ્રીયપણે કેટલાક કાળ રહે?
ઉત્તર——હે ગૈ:તમ, જઘન્યથી અતર્મુહુર્ત્ત રહે ને ઉત્કૃષ્ટપણે હાર સાગરોપમ આઝેરાં રહે.
40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org