________________
[૨૯૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
સર્વ કહેવું. પણ એટલો વિશેષ જે અત્યંતર પરખદાએ દશ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ બાર હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ ચઉદ હજાર દેવતા છે. પ્રશ્ન–હે ભગવંત, ઈશાનઈદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ કેટલી દેવી છે, મળે પરખદાએ કેટલી દેવી છે, ને બાહ્ય પરખદાએ કેટલી દેવી છે? ઉત્તર–હે ગીતમ, ઈશાનદ્રિનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ નવસે દેવી છે, મધ્ય પરખદાએ આઠસે દેવી છે, ને બાહ્ય પરખદાએ સાતસે દેવી છે. પ્રશ્ન-હે ભગવંત, ઈશાન ઇદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે. જાવંત બાહ્ય પરખદાએ દેવતાની કેટલી સ્થિતિ છે? ઉત્તર– ગૌતમ, અત્યંતર પરખદાએ દેવતાની સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની છ પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવતાની પાંચ ૫- - ૫મની સ્થિતિ છે. પ્રશ્ન- હે ભગવંત, ઇશાન ઈદનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખંદાની દેવીની કેટલા કાળની સ્થિતિ છે. જાવંત બાહ્ય પરખદાએ દેવીની કેટલી સ્થિતિ છે? ઉતર–હે ગતમ, અત્યંતર પરખદાએ દેવીની પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખંદાએ દેવીની ચાર પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવીની ત્રણ પાપમની સ્થિતિ છે.
ત્રણે પરખદાને અર્થ તેમજ ભવનપતિની પરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજા સનતકુમાર દેવલોકના વૈમાન પુછયાં ? ઊત્તર–હે ગૌતમ, તેમજ પનવણના બીજા સ્થાનપદની પરે કહેવું. જાવત્ સનત કુમારેંદ્રને ત્રણ પરખદા છે. સમિતા ૧, ચંડા ૨, ને જયા ૩. તેમજ કહેવી પણ એટલો વિશેષ જે અત્યંતર પરખદાએ આઠ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ દશ હજાર દેવતા છે ને બાહ્ય પરખદાએ બાર હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, ત્રીજા સનતકુમાર દેવકના ઈદ્રને અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની રિથતિ છે જાત બાહ્ય પરખદાએ દેવતાની કેટલી કાળની સ્થિતિ છે ? ઊતર–હે ગૌતમ, અત્યંતર પરખંદાએ દેવતાની સાડા ચાર સાગરોપમ ને પાંચ પપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની સાડા ચાર સાગરોપમ ને ચાર પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાના દેવતાની સાડા ચાર સાગરોપમ ને ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (બીજા દેવલોક ઉપરાંત દેવી નથી.)
અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશ્ન–હે ભગવંત, મહેદ્ર દેવલોકનું પુછયું ? ઉત્તર– હે ગીતમ, એમ મહેદ્રક પણ તેમ જ કહેવું. જવત ત્રણ પરખદા, પણ એટલો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org