________________
ઇંદ્રિયના વિષય અને દેવસત્તા,
પ્રશ્ન—હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રને વિષે કેટલી મચ્છની કુળકેાડી જાત છે ? ઉ-તર——હે ગાતમ, સાડીબાર લાખ કુળકેાડી મચ્છની જાત છે. પ્રશ્ન—હે ભગવત, લવણ સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના છે? ઊત્તર-હે ગાતમ, જધન્યથી આંશુળના અસખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે પાંચસે ોજન મચ્છના શરીર છે.
પ્રશ્ન-હે ભગવત, કાળેાદધી સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના છે? ઉત્તર્—હે ગાતમ, જયન્ય આંગુળને અસંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે સાતસે જોજન મચ્છનાં શરીર છે.
૨૮૫]
પ્રરન—હે ભગવંત, સ્વયભ્રમણ સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના? ઉ-તર-—હે ગૈતમ, જધન્ય આંગુળના અસ ંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે એક હજાર જોજન મચ્છનાં શરીર છે.
પ્રરન—હે ભગવંત, કટલે નામે કરી દ્વીપ, સમુદ્ર છે ?
ઉ-તર--હે ગાતમ, જેટલા લેાકને વિષે સુભ નામ છે, સુભ વર્ણ છે. નવત્ સુભ સ્પર્શ છે, એટલે નામે દ્વીપ, સમુદ્ર છે.
પ્રશ્ન-હે ભગવંત, દ્વીપ, સમુદ્ર કેટલા ઉદાર સમયને માને કહ્યા છે ?
ઉ-તર—ડે ગાતમ, જેટલા અઢી સાગરોપમના ઉદ્દાર સમય થાય (ઉદા આંશુળના જોજન પ્રમાણુ લાંખા પહોળા પાલો કરીએ તેમાં ુગળીયાના બાળકના કેશ (મેવાળા) એકેકના સંખ્યાતા ખંડ કલ્પીને તેણે કામે ભરીએ, તે સમયે સમયે એકેકા ખંડ કાઢતાં જેટલે કાળે તે પાલેા હાલા થાય ત્યારે એક ઉદ્દાર પધ્યેાપમ થાય. એહવા દશ ક્રેાડાક્રેડ પક્ષેપમે એક ઉદ્દાર સાગરોપમ થાય. એહવા અઢી સાગરાપમના સમય પ્રમાણુ દ્વીપ, સમુદ્ર છે.) એટલા દ્વીપ, સમુદ્ર ઉદ્ગાર સમયને માને છે,
પ્રશ્ન—હે ભગવત, દ્વીપ, સમુદ્ર શું પૃથ્વી પરીણામે છે, કે જીવ પરીણામે છે, કે પુદ્ગળ પરીણામે છે?
ઉ-તર્—હે ગાતમ, પૃથ્વી પરીણામે છે. જીવ પરિણામે છે ને પુગળ પરીણામે છે. પ્રશ્ન—હે ભગવંત, દ્વીપ સમુદ્રને વિષે સર્વ પ્રાણી (એઇંદ્રિયાદિક) સર્વ ભૂત (વનસ્પતિ) સર્વ જીવ (પચેદ્રિ) સર્વ સત્વ (પૃથ્વાદિ) પૃથ્વીકાયપણે જાવત્ ત્રસકાયપણે પૂર્વે ઉપના છે? ઉ-તર્—હું ગાતમ, અનેકવાર વારવાર અનવાર સર્વ ઉપના છે. એ દીપ, સમુદ્રને અધિકાર સર્વ પુરા થયા.
૧૩, ઇંદ્રિયને વિષય અને દેવસત્તા,
પ્રશ્ન—હે ભગવંત, કેટલે ભેદે ઇંદ્રિય વિષયરૂપ પુગળ પરીણામ કહ્યા છે ? ઊત્તર--હે ગતમ, પાંચ ભેદે ઇંદ્રીય વિષય પુદ્ગળ પરીણામ કહ્યાં છે, તે શ્રાતેદ્રીના વિષય ૧, જાવત્ સ્પરૌંદ્રાના વિષય. પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org