________________
સર્વ દ્વીપ, સમુદ્ર આશ્રી અધિકાર,
૨૮૩]
ઊ-તર્—હું ગાતમ, આસલે સુખકારી, પુષ્ટકારી, મનેહર છે. વર્ષે કાળુ છે. અડદના પુંજ (ઢગલા) સરખું વર્ષે છે. તે સ્વભાવીક પાણી સમાન સ્વાદ છે.
પ્રશ્ન-હે ભગવત, પુષ્કરદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે?
ઉત્તર-હૈ ગૈાતમ, આધુ, નિર્મળ, જાચુ, હળવું સ્ફટિક સરીખું શ્વેતવર્ણે તે નિર્મૂળ સ્વભાવિક પાણી સમાન સ્વાદે છે.
પ્રરન— હે ભગવંત, વારૂણાદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે ?
ઉત્તર—હે ગાતમ, જેમ કેાઇ પત્રને આસવ હાય, ઝુલના આસવ હાય, ખન્નુરને સાર હાય, પ્રાખના સાર (રસ) હોય, પાકી સેલડીના રસ હાય, મેરક મદ્યજાતી, કાપીસાયન (મદિરા વિશેષ) ચંદ્રપ્રભા મદિરા, મણિસીલાકા મદિરા, વરપ્રધાન સોંપુ (મદ્ય) ઉત્તમ વારૂણી મદિરા, આઠ વાર પીષ્ટ પરણીત મદિરા, જાંબુના ફળ સમાન કાળી ઉત્તમ મદિરા, ઉત્કૃષ્ટ મદવત, લગારેક હાડ઼ે પીતાં વિલંબ કરે (મીઠી માટે) ચડાહે કરી લગારેક આંખ લાલ કરે. આસ્વાદવા જોગ્ય છે. પુટ્ટકારી, મનેાહર, વર્ષે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય. ત્યારે ગાતમ પુછે છે.
પ્રશ્ન—હે ભગવંત, વારૂણાદધી સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે?
ઉતર——હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં વારૂણાદધી સમુદ્રનું પાણી એથકી અસત ઇષ્ટ છે. જાવત્ સ્વાદે કરીને કહ્યું છે.
પ્રશ્ન-હે ભગવત, ક્ષીરાદધી સમુદ્રનું પાણી કેહવે સ્વાદે છે?
ઉત્તર—-હે ગૌતમ, જેમ કાઇ રાજા ચાતુરત ચક્રવત્તિને અર્થે ચાતુરત ચાર ઠામે પરણીત એહવું ગાયનું દૂધ હોય. (દશ હજાર ગાયનું દૂધ એક હજાર ગાયને પાએ, હજારનું સાને, સાનું દશને, અને દશ ગાયનું દૂધ એક ગાયને પાદએ તે ચાતુરક કહીએ.) તે દૂધ વળી પ્રયત્ને, ઉદ્યમે કરીને મદ અગ્નીએ કયું વણૅ કરી સહીત ઉત્તમ ખાંડ, ગેાળ અને સાકર તેણે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય ત્યારે ગાતમ પુછે છે.
પ્રશ્ન—હે ભગવંત, ક્ષીરદધી સમુદ્રનું પાણો એવે સ્વાદે છે ?
ઉ-તર—હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં. એ ક્ષીર સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ જાવત્ આસ્વાદે કરીને છે.
પ્રશ્ન-હે ભગવંત, ધૃતાદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે?
ઉ-તર—ડે ગીતમ, ધૃતોદધી સમુદ્રનું પાણી જેમ કાષ્ઠ શરદકાળના ગૈધૃતના (ગાયનાઘીનો) માંડા, (સમુહ) સલકી તથા સ્વેદ કયર તેનાં પુલને વર્ણે ધેાળા ભલી પરે કઢીને ઉદાર મનેહર તાજુ તાવેલું કીટા કચરા રહીત વણૅ કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હાય. ત્યારે ગૈતમ પુછે છે.
પ્રશ્ન—-હે ભગવત, ધૃતાદધી સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org