________________
• [૭૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
૮૫. ક્ષીરવર દ્વીપ, પા
તે વારૂણીવર સમુદ્રપ્રતે ક્ષીરવરનામા દ્વીપ વૃત્ત વળીયાને આકારે ચોકફેર વીટીને રહ્યા છે. તે સખ્યાતા બેજન પાહેાળપણે અને પરિધિપણે જાણવા. (એ પાંચમે ક્ષીરવર દ્વીપ એ ક્રેડ, પન લાખ જોજન પાહાળેા છે તે અત્રીશ ક્રેડ, અયાવીશ લાખ, અડસઠ હજાર, પાંચસે, એગણુપચાશ ોજન પરિધિષણે છે) જાવત્ અર્થ કહે છે. ત્યાં ઘણી નાની મોટી વાવ જાવત્ સરાવરની પ્રક્તિ તે દુધ સમાન પાણીએ ભરી છે. મન પ્રસન્નકારી છે, તે નાની મેાટી વાવને વિષે જાવત્ બિલપ`ક્તિને વિષે ઘણા ઉત્પાત્ત પર્વત્ત છે. તે સર્વ રૂપામય છે. જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પુંડરીક અને પુખ્તત નામે એ દેવતા મહર્ષિક (મોટી હિના ધણી) નવત્ વસે છે તેણે અર્થે ક્ષીરવર દ્વીપ નામ કહીએ છીએ જાવત્ નિત્ય શાશ્વતું છે. ચંદ્રાદિક જ્યાતિષી સર્વ સખ્યાતા કહેવા.
૮૬. ક્ષીરાથી સમુદ્ર, પા
તે ક્ષીરવર દ્વીપપ્રતે ક્ષીરોદધીનામા સમુદ્ર વૃત્ત વળીયાને આકારે સસ્થિત જાવત્ ચોકફેર વીટીને રહ્યા છે. સમ ચક્રવાળ સસ્થિત છે પણ વિષમ ચક્રવાળ સંસ્થિત નથી. સંખ્યાતા જોજન પાહાળપણે અને પરિધિપણે છે. (એ પાંચમા ક્ષીર સમુદ્ર પાંચ ક્રોડ, ખાર લાખ જોજન પાહેાળા છે અને ચેસડ ક્રાડ, છાસઠે લાખ, પંચાસી હજાર, સાતસે, એકાસી જોજન રિધિપણે છે.) તેમજ સર્વ કહેવું.
પ્રશ્ન——હે ભગવંત, ક્ષીરાદધી સમુદ્ર એવું નામ શ્વે અર્થે કહેા છે ?
ઉ-તર——હું ગાતમ, ક્ષીરાદધી સમુદ્રનું પાણી જેમ કાઇ યથા દ્રષ્ટાંતે ઔષધિ સર્વ આધિ દેશ વિશેષ જાણવી. અર્જુન નામે તરૂણ રસે સહિત, કામળ પત્રે સહિત છેદ્યા નથી તૃણુના આગલા ભાગ જેના તેના રસ તથા પાંડગ નામે વનસ્પતિ વરિન્થુ દેશ વિશેષ જાણવી વર વાણિ તથા લવંગ વૃક્ષનાં પાન, પુલ, ફળ કે પલવંત અંકુરા તથા ક કાલનામાં ફળ વૃક્ષ તથા ધણા ગુચ્છ, ગુો સહીત એલચીની લાકડીનો રસ જેઠીમધ તથા પ્રચુર પીપરફળી ખુલી વેલડી છે છડાં તેનો રસ તથા પ્રધાન વાણી સૂરા વિશેષ એહવી વર પ્રધાન વિવર ભૂમિભાગની વીચરણહારી અલ્પ ઉદકવત કાદવ રહીત સરસ ભૂમિભાગને વિષે નિર્ભયપણે સુખે એસણહારી રાગેકરી વર્જિત એવી નિરૂપહત તે નિર્ભય સુખસ્થાને ભલી રીતે રહેલી, ઉપદ્રવ રહીત છે. અખંડ શરીરવંત ક્રીડાએ સુખે પ્રસવ છે જેહને એવી ખીજીવાર ત્રીજીવાર પ્રસવી (વીઆણી) હાય એહવી. વળી જેવું અંજન હોય તથા વર પ્રધાન મહીષ શ્રૃંગનું (પાડાના શીંગનું) વળય તથાં મેધ તથા જાંટ્યુ અંજન તથા અરીષ્ટ તથા ભ્રમર એ સરખી કાળી ગાય. (કાળી ગાયનું દૂધ વિશેષ વખાણવા જોગ્ય છે તે માટે, વળી, શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે કાળી ગાયની વાત આવે છે પણ ભેંશની વાત ક્યાંઇ આવતી નથી જેથી ભેંસને કાળી ગાય કહીને ખેાલાવી હાય એમ સ ંભવ થાય છે.) તેનું કુડા સરીખું મારું આઉ છે અથવા ચાર ત્યાંનકે પરીમીત (તે કેમ દશ હજાર ગાયનું દૂધ એક હજાર ગાયને પાઇએ, તે એક હન્નર ગાયનું દૂધ એકસા ગાયને પાઇએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org