________________
[૨૪૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
- - -
-
-
-
-
-
-
- -
વળી કઈમનામા અનુળધર નાગરાજાને પણ તેજ ગમો અપરીશેષપણે કટકનીપરે કહે. પણ એટલો વિશેપ જે અજ્ઞીખણે છે. કમનામાં આવાસ પર્વર એહની વિદ્યુપ્રભા રાજ્યપાની તે પણ અજ્ઞીખૂણે અસંખ્યાતમે લવણ સમુદ્ર છે.
વળી કૈલાસનામા અનુવેળધર નાગરાજા પણ એમજ કહેવો. પણ એટલો વિશેષ જે નૈરૂત્ય ખૂણે કૈલાસનામા પર્વત્ત છે ને તેની કલાસીકાનામાં રાજધાની તે પણ તેજ દીસે નૈરૂત્ય ખૂણે અનેરે અસંખ્યાતમે લવણ સમુદ્ર છે.
વળી અરૂણપ્રભનામા અનુળધર નાગરાજાને આવાસ પર્વર પણ એમજ કહેવો પણ એટલો વિશેષ જે વાયુનુણે છે ને તેની અરૂણપ્રભાનામાં રાજ્યપાની તે પણ તેહીજ વાયુંખૂણે અનેરે અસંખ્યાતમે લવણુ સમુદ્ર જાણવી.
એ ચારે આવાસપર્વત્ત એક પ્રમાણે સરખા છે અને સર્વ રત્નમય છે. પ્રશન–હે ભગવંત, સુસ્થિત લવણ સમુદ્રને અધિપતિ દેવતા તેને ગૌતમ દીપ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, જંબુદ્દીપના મેરૂ પર્વરને પશ્ચિમદીસે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં સુસ્થિતનામા લવણ સમુદ્રના અધિપતિ દેવતાને મૈતમ દીપનામા દીપ છે તે બાર હજાર જોજન લાંબપણે પહોળ૫ણે છે. સાડત્રીસ હજાર નવસે અડતાળીશ જોજન કાંઈક ઊંણુ પરધીપણે છે. તે દીપ જંબુદ્દીપની દીસે સાડી અઠયાસી જોજન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ એટલો જળથકી ઊગે છે. ને લવણ સમુદ્રની દીશે બે કોસ જળથકી ઉચો છે. વળી તે ગતમદીપ એક પદ્રવર વેદિકાએ ને એક વખંડે કરી સધળે ચોકફેર વિટ છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વલીપરે કહેવો. તે ગતમદ્દીપનામા દીપને ઉપરે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે. તે જેમ કેાઈ માદળનું તળું જાવત ત્યાં દેવતા બેસે છે. તે ઘણું સમરમણિક ભૂમિભાગને મધ્ય ભાગે ત્યાં સુસ્થિત લવણધિપતિ દેવતાનો એક મોટો આક્રીડાવાસનામા ભૂમિ વિહાર છે તે ક્રીડા કરવાનો પ્રાસાદ છે. તે સાડીબાસઠ જોજન ઉંચપણે છે તે થકી અર્ધ એટલે સવા એકત્રીશ જોજન લાંબપણે પિહોળપણે છે. અનેક સેંકડા સ્થંભ તેણે કરી સહીત છે. ભવનને વર્ણન કહેવો. તે આક્રીડાવાસ ભૂમિ વિહારને માટે ઘણું સમે રમણિક ભૂમિભાગ છે જાવત્ મણિના સ્પર્શ લગે કહેવું. તે ઘણું મધ્યભાગે તીહાં એક મણિપિડીકા છે તે મણિપીઠીક છે જેજન લાંબી પહોળી છે ને એક જોજન જડપણે છે. સર્વ મણિમય છે નિર્મળ છે. તે મણિપીઠીક.ને ઉપરે તહાં એક દેવશયની (દેવતાની સજ્યા ઢોલીયારૂપ) છે તેનું વર્ણન પુર્વલપરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ગૌતમ દ્વીપનામા દ્વીપ એવું નામ યે અર્થે કહે છે ? ઉતર– ગૌતમ, તે ગૌતમ દીપે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં કમળ જાવત શૈતમની કાન્તિવંત છે (તમ નામે કોઈક વસ્તુ વિશેષ જાણવી). તેણે અર્થે હે ગૌતમ, ગતમ દીપ એહવું નામ કહીએ છીએ. જાવત એ નામ નિત્ય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org