________________
લવણ સમુદ્રના અધિકાર,
૨૪૫]
છે, સંખવર્ણની પ્રભાવત છે. સુખનામા દેવતા મહર્ષિક ાવત્ રાજ્યધાની પશ્રિમદીસે સખપર્વતને સંખનામા રાજ્યધાની છે. તેહીજ પ્રમાણ સર્વ પુર્વપરે કહેવું. પ્રશ્ન-હે ભગવંત, મનેાસીલક વેળધર નાગરાજાને દગસીમક આવાસ પર્વત ક્યાં છે? ઊ-તર-હે ગાતમ, જબુદ્રીપના મેરૂપર્વતને ઉત્તરદીસે લવણ સમુદ્ર ખેતાલીસ હજાર જોજન અવગાહીને જખ્મે ત્યાં મનેાસીલકનામા વેળધર નાગરાજાને દગસીમકનામા આવાસ પર્વત છે તેહીજ પ્રમાણ પૂર્વક્ષી રીતે કહેવું પણ એટલા વિશેષ જે સર્વ સ્ફટીક રત્નમય આછે. નિર્મળ છે.
પ્રશ્ન—હે ભગવ’ત, દગસીમકનામા આવાસ પર્યંત એહવુંનામ સ્પે અર્થે કહા છે? ઉત્તર-હે ગાતમ, દગશીત્રકનામા આવાસ પર્વત છે તે સીતા, સીતે।દા મહાનદીના પ્રવાહ તે પર્વતલગે સમદ્રમાં જીજુએ ચાલે છે ને તે પર્વતને આથડીને સમુદ્રના પાણીમાં ભળી જાય છે તેણે અર્થે દગસીમક નામ કહીએ. જાવત્ એ નામ નિત્ય છે, ત્યાં મનેાસીલક નામા દેવતા મહર્ધિક છે જાવત્ ત્યાં ચાર હજાર સામાનીક જાવત્ વીચરે છે.
પ્રશ્ન-હે ભગવંત, મનેાસીલક વેળધર નાગરાજાની મનેાસીલકા રાજ્યધાની કયાં છે ? ઊત્તર—હે ગાતમ, દગસીમક આવાસ પર્વતને ઉત્તરદીસે ત્રીછા અસખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકી જઇએ ત્યાં અનેરા લવણ સમુદ્રને વિષે ત્યાં મનેાસીલક નામે રાજ્યધાની છે, તેહીજ પ્રમાણ પૂર્વપરે જાણવું જાવત્ મનેસીલકનામે દેવતા ત્યાં રહે છે.
(ચારેની વ્યાખ્યા) પેહેલા કનકમય ૧, બીજો અકરત્નમય ૨, ત્રીજે રૂપામય ૩, તે ચેાથેા સટીક રત્નમય ૪, એ ચાર વેળધર દેવતાના આવાસ પર્વત ગેાઘુભાદિક જાણવા ને અનુવેળધર રાજાના પર્વત્ત છે તે ચારે રત્નમય છે,
પ્રશ્ન—હે ભગવંત, અનુવેળધર નાગદેવતાના રાજા કેટલા છે?
ઉત્તર-હે ગાતમ, ચાર અનુવેળધર નાગદેવતાના રાજા છે. કકોટક ૧. કર્દમક ૨. કૈલાસ ૩. તે અરૂણપ્રભ ૪.
પ્રશ્ન—હે ભગવંત, કર્કોટક અનુવેળધર નાગરાજાના કટક આવાસ પર્વત્ત કાં છે? ઉ-તર- હું ગાતમ, જંબુદ્રીપના મેરૂપર્વત્તને ઈશાનખૂણે લવણુસમુદ્ર ખેતાલીસ હજાર ોજન અવગાહીને જઈએ ત્યાં કકટકનામા અનુવેળધર નાગરાજાના કોટકનામા આવાસ પર્વત્ત છે તે સતરસે, એકવીસ ોજન ઉંચા છે તેહીજ પ્રમાણ જેમ ગાથુભનું કહ્યું તેમજ જાણવું પણ એટલેા વિશેષ જે સર્વ રત્નમય છે નિર્મળ જાવત્ નિરવિશેષપણે સર્વ કહેવું જાવત્ સિંહાસન પરીવાર સહીત કહેવું.
પ્રશ્ન—હે ભગવંત, કકોટકનામાં આવાસ પર્વત્ત એહવું નામ સ્પે અર્થે કહેછે? ઉ-તર—હૈ ગાતમ, ત્યાં ઘણાં ઉત્પલ કમળ કટક સરખાં છે પ્રભાએ કરી સેષ સર્વ તેમજ કહેવું. પણ એટલેા વિશેષ જે તેની કંૉંટા રાજ્યધાની કોટક પર્વત્તને ઇશાનખૂણે અનેરે લવણ સમુદ્રે છે તેમજ સર્વ કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org