________________
[
સંસારી જીવની બીજી પ્રતિપતિ.
સાત ૯, (વેદના ૧, કષાય ૨, મારણાંતીક ૩, વૈક્રીય ૪, તેજસ પ, આહરક ૬, અને કેવલ ૭) સંસી (મનસહીત) અસંસી (મનરહીત) ૧૦. વેદ ત્રણ ૧૧. (સ્ત્રી ૧, પુરૂષ ૨, અને નપુંસક ૩), પર્યાપ્તી ૭ ૧૨. (આહાર ૧, શરીર ૨, ઈદ્રી ૩, શ્વાસોશ્વાસ ૪, ભાષા ૫, અને મન ૬), કછત્રણ ૧૩. (સમક્તિ ૧, મિથ્યાત ૨, અને મિશ્ર ૩,) દર્શને ચાર ૧૪. (ચક્ષુ ૧, અચક્ષુર, અવધ ૩, અને કેવલ ૪), જ્ઞાન પાંચ ૧૫. (મતિ ૧, મૃત ૨, અવધ ૩, મનપર્યવ ૪, અને કેવલ ૫), જોગ ત્રણ ૧૬. (મન ૧, વચન ૨, અને કાયા ૩), ઉપગ બે ૧૭ (સાકાર ૧, અને અનાકાર ૨), તેમ શેને આહાર કરે છે તે ૧૮ કઇ ગતિ માંહેથી ઉપજે છે, તે ૧૮. આખું ૨૦. મારણતીક સમુદઘાત ૨૧. બે (સીયા ૧, અને અસહીયા ૨), ચવન ૨૨, કેટલી ગતિથી આવે ૨૩. (તે ગતી ચાર છે નારકી ૧, તિર્યંચ ૨, મનુષ્ય ૩, અને દેવતા ૪), મરીને કેટલી ગતે જાય ૨૪.
એમ ચોવીશદાર સૂક્ષ્મ પૃથ્વીકાય પ્રમુખ સર્વ સ્થાનકે પુછશે તેમાં પ્રથમ સુમ વૃશ્વિકાયને અધિકાર શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવિર સ્વામી પ્રત્યે પુછે છે. પ્રશ્ન-હે ભગવંત, સુમ પૃથ્વીકાયના જીવને કેટલાં શરીર કહ્યાં છે ? ઉત્તર–હે ગૌતમ, તેને ત્રણ શરીર કહ્યાં છે ઉદારીક ૧, તેજસ ૨, અને કામણ ૩, એમ ત્રણ શરીર છે. પ્રશ્ન–હે ભગવંત, સુમ પૃથ્વીકાયના જીવને કેવડી મોટી શરીરની અવગાહના છે? ઉત્તર-હે મૈતમ, જઘન્ય (નાનામાં નાહની) અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટી (મોટામાં મોટી) પણ અંગુલને અસંખ્યાતમે ભાગે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીર છે સંઘયણમાં કયા સંઘયણનાં છે? ઉત્તર–ઠે ગતમ, તેને છેવટા સંઘયણના શરીર છે. પ્રશ્ન–હે ભગવંત, તેના શરીર કે સંસ્થાને છે? ઉત્તર–હે ગતમ, મસુરની દાળને આકારે તે જીવના સંસ્થાન છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા કપાય છે ? ઉત્તર-હે ગતમ, ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ જ એ ચાર કપાય સહીત છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે ? ઉત્તર–હે ગૌતમ, આહાર સંજ્ઞા ૧, ભયસંજ્ઞા ૨, મૈથુન સંજ્ઞા ૩, અને પરીગ્રહસંજ્ઞા ૪, . એ ચાર સંજ્ઞા છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી લેણ્યા છે? ઉત્તર– હે ગૌતમ, કન્ન ૧, લીલ ૨, અને કાપિત ૩, એ ત્રણ લેહ્યા છે, પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રી છે? ઉત્તર-હે ગૌતમ, એક સ્પર્શ ઇદ્રી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org