________________
જંબુપી ને જબુસુદર્શન વૃક્ષ. વિસ્તાર સાથે.
૩૫
વળી ત્યાં જે ઉત્તર દીસીની શાખા છે, હાં એક મોટો પ્રાસાદાવતુંસક છે. તેનું પણ તેજ પ્રમાણ જાણવું. ત્યાં પણ સિંહાસન પરીવાર સહીત કહેવું.
વળી ત્યાં જે સ્કંધ (થડ) ઉપરે મધ્ય ભાગે ઉંચી શાખા છે, અહીં એક મોટું સિદ્વાયતન છે તે એક કેસ લાંબપણે છે, અર્ધ કોસ પહોળપણે છે ને દેસે ઉણું એક કોસ (પણે કોસ) ઉંચું ઉંચપણે છે. અનેક સંકડામે થંભે કરી સહીત છે. તેનું વર્ણન . પાછલી પરે કહેવો. તેને ત્રણ દીસે ત્રણ કાર છે. તે પાંચસે ધનુષ ઉંચા ઉંચ૫ણે છે, ને અઢીસે ધનુષ પહોળપણે છે. તે માટે મણિપીઠીક છે. તે પાંચસે ધનુષની લાંબી, પહોળી છે, તેની ઉપર એક દેવ દે પાંચસે ધનુષ પહેળે છે. કાંઇક અધીકરાં પાંચસેં ધનુષ ઉગે છે. ત્યાં દેવાદાને વિષે એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે, તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. એમ સર્વ સિદ્ધાયતનની વ્યક્તવ્યતા પુર્વલી પરે કહેવી. જાવત ધુપના કડછા છે. તે સિદ્ધાયતનને ઉપર ભાગ સેવળ પ્રકારને રત્ન કરી ઉપશેભીત છે.
વળી તે જખુ સુદર્શનને મૂળે બાર પદ્યવર વેદિકાએ કરી સઘળે ચેકફેર છીત છે. તે પાવર વેદિકા અર્ધ જે જન ઉંચી ઉંચપણે છે પાંચસે ધનુર પહોળપણે છે, તેનું વર્ણન પુર્વલી પરે કહે.
વળી તે જંબુ સુદર્શન વૃક્ષ અનેરાં એક આઠ જંબુ મૂળ જબુથકી અર્ધ ઉંચપણે તેણે કરી સઘળે ચોકફેર વ્યાપ્ત છે. તે જંબુ વૃક્ષ ચાર જજન ઉંચા ઉંચાણે છે, એક કેસ ઉંડપણે છે, એક એજનને સ્કંધ તે થડ છે. તે થડ એક કોસ પહોળપણે છે. ત્રણ
જનની નીકળતી ઉંચી શાખા છે ઘણું મધ્ય દેશ ભાગે ચાર જોજન લાંબપણે પહોળપણે છે. સવાચાર જોજન સર્વાગે ઉંચાણે છે. તેના વમય મૂળ છે. તેહનો વર્ણન ચૈત્યવૃક્ષને સરખો કરો.
વળી તે જંબુ સુદર્શનને વાયવ્ય ખૂણે ઉત્તર દિસે ઈશાન ખૂણે જહાં અનાધૃત દેવતાના, ચાર હજાર સામાનીક દેવતાના, ચાર હજાર જંબુ છે. જંબુ સુદર્શનને પુર્વ દીસે ઈહાં અનાધૃત દેવતાની ચાર અગ્ર મહીધીના ચાર જંબુ છે. એમ સર્વ પરીવાર કહેવો. જંબુને જાવ ત્યારે દીસે આમ રક્ષકના સોળ હજાર જંબુ છે. હવે તે વિસ્તાર કહે છે. મૂળ જખું ૧. તેને ફરતાં ૧૦૮, તેને ફરતાં ૩૪,૦૧૧, તેને ફરતાં ૧૬,૦૦૦, સર્વ મળીને ૫૦,૧૨૦) જંબુ છે તે સર્વ પૃથ્વીકાય રૂપ છે સાતે ભાવે છે તે મૂળ જંબુએ આનાધૃત દેવતા પિતે રહે છે, ને તેની પહેલી પરિધીએ તેહના ભૂષણાદિ ઉપકરણ છે. બીજી પરિધીએ પરીવાર રહે છે, ને ત્રીજી પરિધીએ આત્મ રક્ષક દેવતા રહે છે. હવે સહુ સહુના જુદા જુદા જંબુ કહે છે. - ૧ મૂળ જંબુસુદર્શન અનાવૃત દેવતાનું છે.
૧૦૮ જંબુ સુદર્શન અનાવૃત દેવતાના ભંડારનાં છે.
૪ જખુ સુદર્શન અનાધૃત દેવતાની ચાર અમૃમહીપીનાં છે. ૭ જંબુ સુદર્શન અનાધૃત દેવતાના સાત કટકના સાત સ્વામીનાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org