________________
[૩૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
(વચ્ચે) ખાર જોજન જાડપણે છે. ત્યાર પછી માત્રાએ માત્રાએ પ્રદેશની હાણીએ ઘટતુ ઘટતુ થયું સઘળે છેટુડે ચોકફેર એ કાસ જાડપણે છે, તે સર્વ જ ખુનંદમય છે. આછે। જાવત્ પ્રતિરૂપ છે. તે જંજીપીઠ એક પદ્મવર વેદિકાએ તે એક વનખડે કરીને સઘળે ચોકફેર વિટેલ · છે. તે વનખંડ ને વેદિકાનું વર્ણન પૂર્વલીપરે કહેવું તે જખુપીને ચારે દીસે ચાર ત્રીસેાપાન (પગથીયાં) છે. તેને વર્ણન પૂર્વલીનીરે ાવત રણ, ધ્વજા છત્રા તિ છત્રસુધી કહવેા. તે જમ્મુપીને ઉપરે ઘણું સમ રમણીક ભૂમિભાગ છે. તે જેમ કાઈ માદળનું પડ હાય જાવત્ મણિના સ્પર્શલગે કહેવું. તે ઘણું સમ રમણિક ભૂમિભાગને ઘણુ મધ્ય દેશ ભાગે ઈંડાં એક મોટી મણિપીડીયા છે. તે મણિપીપીકા આ તેજન લાંબપણે પહેાળપણે છે તે ચાર ોજન જાડપણે છે. સર્વ મણિમય આછી સુકમાળ નવત્ પ્રતિરૂપ છે.
વળી તે મણિપીડીકાને ઉપરે છંડાં એક મોટા જંબુસુદર્શના નામા વૃક્ષ કથા છે. તે આઠ જોજન ઉંચા ઉંચપણે છે અર્ધ જોજન ભૂમિમાંહે ઉંડપણે છે. એ બેજનના સ્કધ પ્રદેશ તે થડ છે. તે થડ અર્ધ જોજન પાહાળપણે ને છ જોજનની ઉંચી નીકળતી તેની શાખા છે. તે જ ખુસુદર્શન નામા વૃક્ષના એવા એહવે રૂપે વર્ણવાસ કહ્યા છે. તે કહેછે. વજ્ર રત્નમય મૂળ છે. રૂપામય સુપ્રતિષ્ટ મૂળના અંકુર છે. અરીષ્ટ રત્નમય વિસ્તીણું કદ છે. વૈર્ય રત્નમય મનેહર સ્કંધ તે થડ છે. સુન્નત ઉત્તમ રૂપામય રથી વિસ્તીર્ણ શાખા છે. અનેક મણિરત્નમય વિવિધ પ્રકારની શાખા પ્રશાખા છે. વૈદુર્ય રત્નમય પત્ર છે. રક્ત સુવર્ણમય પાંનનાં બીટ છે, જમુનદ રત્નમય રાતા મૃદુ સુકમાળ પ્રવાળ કુંપલ ને અંકુર તેના ધરણહાર છે. વિચિત્ર પ્રકારના મણિરત્નમય સુગંધી પુલ છે. ફળને ભારે કરીને તેહની શાખા નમી છે. છાંયાવત છે, કાંન્તિવત છે, સશ્રીક છે, ઉખ્યાતવત છે, અત્યંત મનને સુખકારી મન પ્રસ્નકારી છે. તે જંબુસુદર્શનાને ચાર દીસે ચાર શાખા છે. તે કહે છે. પુર્વદાસે ૧. દક્ષદીસે ૨. પશ્રિમદીસે ૩. ને ઉત્તરદીસે ૪.
ત્યાં જે પુર્વ દીસીની સાખા છે કહાં એક મોટું ભવન (ઘર) છે, તે એક કાસ લાંબષણે છે, અર્ધ ક્રાસ પહેાળપણે છે ને દેસે ઉભું એક ક્રાસ ઉંચું ઉંચપણે છે. અનેક સ્થંભે કરી સહીત છે. તેના વર્ણન કહેવા. જાવત્ ભવનનું દ્વાર તેહજ પ્રમાણે પાંચસે ધનુષ ઉંચું ઉંચપણે છે, અઢીસે ધનુષ પહેાળપણે છે. જાવત્ ત્યાં વનમાળા ભૂમિ ભાગ ઉલેચના વર્ણન પુર્વલી પરે કહેવા. મણિપીઠીકા પાંચસે ધનુષની ઉંચી ઉંચણે છે. દેવ સજ્યા સર્વ પુર્વલી રીતે વર્ણન કહેવે।.
વળી ત્યાં જે દક્ષિણ દીસીની સાખા છે. 'હાં એક મોટા પ્રાસાદાવત સક છે, તે એક કાસ ઉંચા ઉંચપણે છે, તે અર્ધ કાસ લાંપણે, પહેાળપણે છે અત્યંત ઉંચે મનેહર છે માંહે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે. ઉલેચના વર્ણન કહેવા. તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગને ધણું મધ્ય દેસ ભાગે સીંહાસન પરીવાર સહીત વર્ણન કહેવું.
વળી ત્યાં જે પશ્ચિમ દાસીની શાખા છે, હાં એક મોટા પ્રાસાદાવત...સક છે. તેનું પણ તેવુજ પ્રમાણ જાણવું. સિંદ્ગાસન પરીવાર સહીત કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org