________________
સમારી જીવા અધિકાર,
૯ જે પુરૂષના લીંગવડે સિદ્ધસ્થાને પહોંચે છે તે પુરૂષલીંગ સિદ્ધ. તે લીંગ પણ પુર્વની પેઠે ત્રણ પ્રકારનાં છે,વેદ, શૃંગાર ને આકાર, તેમાં વેદ ત્યાગ કરવા યોગ્ય છે, કેમકે વેદ છતાં નિશ્ચે કરી મેક્ષની પ્રાપ્તિ થાય જ નહીં. શૃંગાર છતાં કવચીત મુકિત થાય છે, તે કવચીત નથી પણ થતી, તથાપી શૃંગાર અપ્રધાન જ છે, અને આકાર છતાં મેક્ષ થાય છે, માટે તે પુરૂષલીંગ સિદ્ધ કહીએ.
[ર
૧૦ જે નપુંસકલીંગે સિદ્ધત્વ પામે છે તે નપુંસક સિ; તે લીંગ પણ પૂર્વોત રીતે ત્રણ પ્રકારનાં છે;-વેદ, શૃંગાર ને આકાર. તેમાં વેદ અને શૃંગાર એ ત્યાગ કરવા યોગ્ય છે અને આકારને વિષે મેક્ષ થાય છે, માટે ગ્રહણ કરવા યોગ્ય છે. એવા કૃતિમ નપુંસક લીંગે જે મે!ક્ષ થયા તે નપુંસકલીંગ સિદ્ધ કહેવાય છે (ગાંગેય પ્રમુખ કૃત્તિમ નપુંસક). ૧૧ જે રજોહરણ તથા મુખવસ્ત્રીકા પ્રમુખ છતાં કેવળપદ પામે તે સ્વલીંગ સિદ્ધ કહેવાય છે.
જે તાપસાદિક પ્રમુખ ખીજા ચિન્હવાન હતાં. લોકેાત્તર સ્થિત થયા છે તે અન્યલીંગ સિદ્ધ જાણવા.
૧૨
૧૩ જે મ દેવા પ્રમુખ ગૃહસ્થ વૈષધારી છતાં સિદ્ધ થયા તે ગૃહલીંગ સિદ્દ જાણવા. ૧૪ જે એક સમયને વિષે એકલેજ સત્કૃષ્ટ સુખના ધામને પામ્યા હોય તે એક સિદ્ધુ જાણવા.
૧૫ જે એક સમયને વિષે અનેક વે સિદ્ધત્વ પામ્યા હોય તે અનેક સિદ્ધ જાણવા એ અનંતર સિદ્ધના પંદર ભેદ કહ્યા. પ્રશ્ન-સ્વામી ! પરંપરા અસ`સારી જીવના કેટલા ભેદ છે.
ઉત્તર- હે શિષ્ય! તેના અનેક ભેદ છે, પ્રથમ સમયના સિદ્ધ. એ સમયના સિદ્ધ જાવત્ શબ્દે અનંત સમેસિદ્ધ. એટલે જેને સિદ્ધાવસ્થા પામ્યાને એક સમયથી ઉપરાંત કાળ થઇ ગયા હોય તે પર પરસિદ્ધ. એટલે પરંપરા અસંસારી જીવ તેહની હકીકત સંપૂર્ણ થઇ. એટલે અસ'સારી તે સિદ્ધ તેત્તુનો અધિકાર સ ંપૂર્ણ થયા. હવે સ'સારી જીવતા અધિકાર કહે છે,
૫ સૌંસારી જીવના અધિકાર
પ્રશ્ન—સ્વામી! સંસારાશ્રીત સ`સારી જીવ તેહના કેટલા ભેદ છે?
ઉત્તર-હે શિષ્ય! સ'સારી વને વિષે એહવી નવ પ્રકારે વાર્તા આચાર્ય કહે છે. એક આચાર્ય એમ કહે છે જે, એ પ્રકારે સંસારાશ્રીત વ કહ્યા છે. વળી એક આચાર્ય એમ કહે છે જે, ત્રણ ભેદે સંસારાશ્રીત જીવ કહ્યા છે. એક આચાર્ય એમ કહે છે. જે, ચાર ભેદે સંસારાશ્રીત જીવ કહ્યા છે. એક આચાર્ય એમ કહે છે, જે, પાંચ ભેદે સ`સારાશ્રીત જીવ કહ્યા છે. એમ એણે અભિપ્રાયે છ ભેદ્દે, સાત ભેઠે, આ ભંદે, નવ ભેદે જાવત દશ ભેદ્દે સ`સારી જીવ કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org