________________
રિયાભ દેવતાના અધિકાર,
વિરૂદ્ધના વિસ્તાર ઉપર કહેવાઇ ગયા છે. વળી ક્રુતિની પ્રતિમા તે સ્ત્રીના સંધા એ સાતમે વીરૂદ્ધ.
46 ૮. ત્યારે કાઇ કહેશે કે જીન પ્રતિમા વીત્તરાગની નથી તે ध्रुवदाउण जीणવાળ” ક્રમ કહ્યું? એમ કહે તેને ઉત્તર કેજો જીનવર ગ્રુપ, સુગધ લ્યે તે સુરિયાબે પ્રત્યક્ષ ભગવંતને ધુપ કેમ ન કર્યો ? તે કહે!. માટે જે ધુપ, સુગધના ભાગી દેવ છે તે માટે દેવતા રૂપ જનની પ્રતિમા જાણવી, પણ તિર્થંકરની પ્રતિમા જાણવી નહીં. એ આ
:
પ્રશ્ન થયા.
૨૧૫]
ત્યારે કાઇ કહેશે કે એ બધી વાત તેા ઠીક પણ બે તિર્થંકરની પ્રત્તિમા નથી તે રિયાભે નમાથું ક્રમ કહ્યું ? એમ કહે તેને ઉત્તર કે—સુરિયાભનું નમે ધુણુ ધર્મ ખાતે નથી. એ તેા કુળાચાર વ્યવહાર ખાતે છે કેમકે નમાથું ત્રણ પ્રકારૢ કહે છે. લેાકીક રીતે ૧, કુપ્રાવચનીક રીતે ૨, અને લેાકેાત્તર રીતે ૩. એ ત્રણ પ્રકારે. તેની સમજુતી કહેછે,
૧. લોકીક તે લેાકીક દેવ, ગુરૂ. દેવ, ગુરૂના ગુણ રહીતની આગળે નમાથું કહે તે. જેમ ક્રુપતિ પોતે મિથ્યાત્વી અને નિયાણા સહીત થકી ભાગી દેવની પ્રતિમા આગળે નમેથુણં કહ્યું તેમ. તેમજ અંતગડ સુત્રે છઠ્ઠા વર્ગના ત્રીજા અધ્યયનમાં અર્જુન માળીએ મોગરપાણી જક્ષને કહ્યું કે
" एवं खलु अहं बाल पभिए चेत्र मोगरपाणीस्स भगवओ कल्लाकलिं जाक कपेमाणे विहरामि "
આંહી અર્જુન માળીએ મેગરપાણી જક્ષને ભગવત કહી ખેલાવ્યા તેથી શું તે ભગવત થયા ? અર્થાત રાગી હોય તે તેના ગુણગ્રામ કરે. વળી જેમ ઓશવાળ મહાજન આગળે પોકરણા ભાજક ચાવીશ જનના નામ સાંભળાવે, પણ પોતે સદેહે નહીં ફકત આજીવકા અર્થે કહું તેમ જાણવું માટે એમાં ધર્મ નથી,
ર. પ્રાવનીક તે ગાસાળા જમાલીના શિષ્ય, શ્રાવક, ગોશાળા, જમાલીને નમાથુણં કહે તે કુપ્રાવચનીક, તથા અનુજોગદ્રારે વ્યાસકના કરણહાર વૈષધારી તથા દીગમ્બર નમેથુણુ કહે તે સર્વે કૅપ્રાવચનીક
વા.
૩. લકાત્તર નમેથુછુ તે સાથુ, શ્રાવક, શ્રી વીત્તરાગને ઓળખી ગુણ જાણીને કહ્યું તે એકાંત મુકિત હેતુ નવું.
વળી જેમ સુરિયાને પ્રતિમા આગળ નમાથું કહ્યું તેમ અસંખ્યાતા વિજય દેવતા અસ`ખ્યાતા વિજય ત દેવતા, અસંખ્યાતા જયંત દેવતા અને અસંખ્યાતા અપરાજીત દેવતા. કેકને ઠેકાણે અનતા થયા અને અનંતા થશે તે સમ્યકત્વી, મિથ્યાત્વી, ભવ્ય, અભવ્ય, સર્વે નામેાથુણ કરે. તેમજ અસ`ખ્યાતા ભવનપતિ, અસખ્યાતા વ્યંતર, અસ ખ્યાતા જ્યોતિષી અને અસંખ્યાતા વૈમાનિક. તે સર્વે સુરિયાભની રીતે પ્રતિમા પુજે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org