________________
વિજય દેવતાનું ઊપજવું.
૧૮૭].
જોગ્ય છે. શું મુંઝને પુર્વ હમણાં અથવા પછી હીતને કાજે, સુખને કાજે, ક્ષમાને કાજે, શ્રેયકારી, આનુગામી સહચારી થાશે. એવું મનમાં ચતવે. ત્યારે તે વિજયદેવતાના સામાનક દેવતા ને અત્યંતર પરખંદાના દેવતા. વિજય દેવતાને એહ તરૂપ અભ્યથિત, ચિંતીત, પ્રાર્થિત, મને ગત, સંકલ્પ. ઉપનો જાણીને જ્યાં તે વિજ્ય દેવતા છે ત્યાં આવે. આવીને વિજય દેવતા ને હાથ જોડી માથે આવ પ અંજળી કરીને, જયે વિજયે કરીને વધાવે. વધાવીને એમ કહે. એમ નીચે હે દેવાનુણીયા! તમારી વિજય રાધાનીને વિષે સિદ્ધાયતન છે. તેને વિષે એકસો ને આઠ ન દેવતાની પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે થાપીથકી રહે છે. ને વળી સુધર્મા સભાએ માણુવકનામાં ચિત્યથંભને વિષે વજ રત્નમય ગોળ વૃત્તાકારે દાબડા છે. તેને વિશે ઘણી જીનદાતા ( પુગળીક વસ્તુ દાઢાને રૂપે શાશ્વતે ભાવે) થાપીથકી રહે છે. તે દાઢા ને પ્રતિમા, હે દેવાનુપ્રીય! તમને ને બીજાએ પણ ઘણા વિજય રાજ્યધાનીના રહેનાર દેવતા, દેવતાને અર્ચવા જેગ્ય છે, વાંદવા જેગ્ય છે, પુજવા જેગ્ય છે, સત્કારવા યોગ્ય છે. સન્માનવા ગ્ય છે. કલ્યાણકારી, મંગળીક, દેવ સંબંધી ચૈત્યનીપરે સેવવા યોગ્ય છે. એહ તુમારે પુર્વે હમણાં પણ હે. દેવાનુપ્રીયા? મગળીક છે, હે દેવાનુષીય? તુમને પછે આગળ પણ મંગળીક, એહ હે દેવાનુપ્રીયા? એ તમારી પુર્વે હમણું પણ કરણી છે, એ તમારી પછે પણ કરણું છે, જાવત અનુગામી સહચારી થાશે. એમ કહીંને માટે મોટે શબ્દ કરી જય જય શદ પ્રજ્જે (કહે.)
ત્યારે તે વિજય દેવતા. તે સામાનક ને માહીલી પરદાના ઉપના દેવતાને સમીપે એ અર્થ સાંભળીને હીયે ધારીને પરીણમાવીને હર્ષ સંતુષ્ટ જ્યાંલાગે કરી વિસ્તાર પામે છે હીયો એહવો થઈને તે દેવજ્યાથકી ઉઠે. ઉઠીને દેવતા સંબંધીયું દેવદુષ્ય જુગમ (વસ્ત્રો પહેરે, તે પહેરીને તે દેવસજ્યાથકી ઉતરે, ઉતરીને ઉપપાત સભાને પુર્વને ધારે થઈ નીકળે, નીકળીને જીહાં કહે છે ત્યાં આવે, આવીને તે કહને પ્રદક્ષિણા કરતો થકી પુર્વને તોરણે થઈને પસેપસીને પુર્વદીશને પગથીએ થઇને કહને વિષે ઉતરે, ઉતરીને કહને અવગાહે, અવગાહીને જળનું અવગાહવું કરે, કરીને જળમંજન કરે. જળમંજન કરીને જળક્રીડા કરે, જળક્રીડા કરીને અત્યંત ચે થઈને પરમ સુચી પવિત્રથકે હથકી પાછા નીકળે, નીકળીને જ્યાં અભિષેક સભા છે ત્યાં આવે, આવીને અભિષેક સભાને પ્રદક્ષિણ કરતે થકે પુર્વદીશને બારણે થઈને માંહે પ્રવેશ કરે, કરીને જ્યાં મણિપીઠીક છે, જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને સિંહાસન વર પ્રધાન તેને પુર્વને મુખે બેસે. ત્યારે તે વિજય દેવતાના સામાનીક ને માહીલી પરખદાના ઉપના દેવતા તે પોતાના અભિયોગિક (તે આજ્ઞાકારી ચાકર) દેવતાને બોલાવે બેલાવીને એમ કહે સીઘું (ઉતાવળ) અહ. દેવાનુપ્રીય! તમે વિજયદેવતાને કાજે મહા અર્થતંત મધું બહુમુલ્ય, વિપુળ, વિસ્તીર્ણ, ઈદ્રિાભિષેકને જેગ્ય વસ્તુ આણે.
૬૧, વિજય દેવતાને રાજયાભિષેક, ત્યારે તે આજ્ઞાકારી દેવતા. વિજય દેવતાના સામાનીક ને અભ્યતર પર ખદાના દેવતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org