________________
વિજય દેવતાની વિજય રાજયધાનીને અધિકાર,
૧૮૩]
વળી તે માણવક ચૈત્યથંભને પશ્ચિમ દીસે હાં એક માટી મણિપીફ્રિકા છે. તે મણિપીડીકા એક જોજન લાંબી પહેળી છે. તે અર્ધ જોજન જાડપણે સર્વ મણિમય છે, નિમંળ છે, જાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીડીકા ઉપરે હાં એક મોટી દેવસન્ત્યા તે દેવ સન્યાના એહવા એહવે રૂપે વર્ણવ કહ્યા છે. નાના મણિમય ઢાલીયા હેઠે પાયાના પડવાયા છે. ને સુવર્ણના પાયા છે. નાના ર્માણુમય પાયાના મસ્તક છે. જખુનંદ રત્નમય તેની ઘેંસ ને ઉપળાં છે. તેની વજ્ર રત્નમય સધી પુરી છે. તે ઢાલીયા મધ્યે નાના રત્ન મણિમય પાટી ભરી છે. રૂપામય તળાઇ છે. લેાહીતાક્ષ રત્નમય એસીકાં છે. સુવર્ણમય ગાલમસુરીયાં છે. એ પાસે બે એસીકાં છે, તે મસ્તક તે પાંગથીએ છે. એ પાસે ઉંચી છે. મસ્તકને પાંગથને પાસે. મધ્યે ગભીર ઉંડીછે. ત્યાં એ ગાલમસુરીયાં છે. ગંગા નદીના જે તટ તેહની વેળુ તેનીપરે શુકમાળ નમતી સજ્યા છે. તે સજ્યા રૂડુ નીપાવ્યું દેવ દુષ્ય વસ્ત્ર તેણે કરી ઢાંકી છે. ભલાં રચ્યાં છે રજત્રાણુરૂપ જ્યાં વસ્ર તેણે કરી સહીત રાતે વચ્ચે કરી તે ઢોલીયેા પાયા લગે ઢાંક્યા છે. મનેહર છે. જેવું મૃગચર્મ રૂ, ખુર, (વનસ્પતિ વિશેષ) માંખણ, અકંતુલ ત્યાદિકના સરખા સ્પર્શે છે. જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે દેવસજ્યાને ઇશાનખુણે ઇહાં એક મોટી મણિપીઢીકા કહી છે. તે મણિપીડીયા એક ોજન લાંબી પહેાળી છે તે અર્ધું જોજન જાડપણે સર્વે મણિમય છે. જાવત્ નિર્મળ છે, પ્રતિરૂપ છે. તે મણિપીડીકા ઉપરે એક પૂર્વલા મહેદ્રધ્વજની અપેક્ષાએ લઘુ એહવે મહેંદ્ર ધ્વજ કહ્યા છે. તે મહેદ્ર ધ્વજ સાડાસાત જોજન ઉંચા ઉંચ• પણે છે. તે અર્ધ કાશ પહેાળપણે છે. વૈર્ય રત્નમય છે, વ્રત લષ્ટ સંસ્થીત છે. તેમજ પુર્વલીપરે જાવત્ આઠ આઠ મ`ગળીક ધ્વજા તે ત્રા તી છત્ર સહીત છે,
વળી તે લઘુ મહેદ્ર ધ્વજને પશ્રિમદીસે વિજય દેવતાના ચેપાળ નામે હથીયારને ભડાર કા છે. ત્યાં વિજય નામે દેવતાના ભાગળ, રત્ન પ્રમુખ ધાં શસ્ત્ર રત્ન થાપ્યાં થકાં રહે છે. તે શસ્ત્ર નિર્મળ છે. કાટ રહિત છે, તેજવંત છે, તે શસ્ત્રની તીખી ધાર છે. જોવા જોગ્ય છે. નવત્ પ્રતિરૂપ છે. તે સુધર્માં સભા ઉપરે ઘણાં આઠે આઠે મંગળિક, ધ્વજા ને છઠ્ઠા તી છત્ર છે.
વળી તે સુધર્માં સભાથી ઇશાન ખુણે ત્યાં એક મોટું સીધ્યાયતન કહ્યું છે. તે સીદ્દાયતન સાડા બાર જોજન લાંપણે છે, સવા છ ોજન પહેાળપણે છે તે નવ જોજન ઉંચુ' ઉંચણે છે. જાવત્ ગેમાસીકા તે લઘુ લાંબા એટલા ત્યાં લગે અધિકાર જેમ સુધાં સભાએ વર્ણવ્યેા તેમજ નિર્વિશેષપણે સીદ્દાયતન પુર્વલી પરે કહેવું. વળી જેમ દ્વારના મુખ મડપ તે પ્રેક્ષા ધરના મડપ, ધ્વજા, શુભ, ચૈત્ય વૃક્ષ, મડ઼ે ધ્વજ, ના પુષ્પકરણી વાવ પ્રમુખ ત્યૌદિકનું પ્રમાણ સુધર્માં સભાના અધિકારથી જાણવું. વળી. મનેાગુલીકા તે ચાખુણા લઘુ એટલા ને પધરી પ્રમુખને। માન પુર્વલી પરે જાણવા.. તેમજ વળી ધરતી તળ અને ચંદુયા પ્રમુખ તેહને સ્પર્શ પુર્વલી પરે જાણવા. વળી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org