________________
૧૮૦]
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
-
-
વળી તે પ્રેક્ષાઘર માંડવા આગળે ત્રણ દીસે ત્રણ મણિપીઠીક છે. તે મણિ પીઠીક બે જોજન લાંબી, પહેળી છે. ને એક જોજન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે મણિપીઠીક ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચૈથુભા કહ્યા છે. તે ચૈત્યથુભા બે જજન લાંબા, પહેળા છે ને કાંઇક ઝાઝેરા બે જજન ઉંચા ઉંચાણે છે. વેત છે. તે સંખ, અંતરત્ન, મચકુંદના ફુલ, પાણીના પુવારા, સમુદ્રના ફીણ, તેહના પુંજ સમાન “વેત વર્ષે છે. સર્વ રત્નમય છે નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. તે ચિત્યથભને ઉપરે આઠ આઠ મંગળીક છે. ઘણું કૃષ્ણ ચામરની ધ્વજા છે. જાવંત છત્રા તિ છત્ર છે.
વળી તે ચૈત્યથભને ચારે દીસે પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપઠક કહી છે. તે મણિપીઠીક એક જોજન લાંબાણે, પહોળપણે છે ને અર્ધ જન જાડાપણે છે. સર્વ મણિમય છે. તે મણિપીઠીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચાર જીન (દેવતાની) પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. પલંકાસને બેઠી છે, શુભ સામી બેઠી છે. તેના નામ કહે છે. પુર્વ દીસે ઉભા ૧, દક્ષણ દીસે વર્ધમાન ૨, પશ્ચિમ દીસે ચંદ્રાનન ૩ ને ઉત્તર દિસે વારીસેન ૪.
વળી તે ઐશુભને આગળે ત્રણ દીસે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠીકા કહી છે. તે મણિ પીકા બે જોજન લાંબાણે, પહોળપણે છે. ને એક જે જન જાડ૫ણે છે. સર્વ મણિમય છે, નિર્મળ છે, સુકમાળ છે, વૃષ્ટ છે, મૂછ છે, કર્દમ રહીત છે, રજ રહીત છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે મણિપીઠીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચૈત્ય વૃક્ષ કહ્યાં છે. તે ચૈત્ય વૃક્ષ આઠ જે જન ઉંચા ઉંચાણે છે, અર્ધ જેજન ભૂમિ મધ્યે ઉંડા છે, બે જોજન ઉંચે સ્કધ છે, અર્ધ જોજન તે કંધ જાડાપણે છે, છે જે જનની શાખા છે, તે વૃક્ષની શાખા મધ્ય દેશ ભાગને વિષે અર્ધ જે જન જાડી છે, કાંઇક ઝાઝેરાં આઠ જેજન સરવાળે ઉંચ૫ણે કહ્યાં છે. તે ચૈત્યવૃક્ષને એવો એહ રૂપે વર્ણવ કહ્યો છે. વજરત્નમય મૂળ છે. રૂપામય સુપ્રતિષ્ઠિત શાખા છે. અરીષ્ટ રત્નમય વિસ્તર્ણ કંદ છે. વૈર્ય રત્નમય નિર્મળ સ્કંધ છે. ઉત્તમ પ્રધાન સુવર્ણમય મૂળથી વિરતર્ણ શાખા છે. નાના મણિમય ને રનમય વિવિધ પ્રકારની શાખા ને પ્રતિશાખા છે. વૈર્ય રત્નમય પત્ર છે. સુવર્ણમય પાનનાં બીટ છે. જંબુનંદ રત્નમય રાતે વણે મૃદુ (કોમળ ) મનેઝ સુકમાળ ટીસી પલ્લવ છે. ઉત્તમ પ્રધાન શોભતા અંકુરા છે. આશ્ચર્યકારી નાંના પ્રકારને મણિરત્નમય સુગંધી ફુલ ને ફળ તેણે કરી તે વૃક્ષની શાખા નમી છે. છાંયા યુક્ત છે. કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉદયત સહીત છે. અમૃત રસ સમાન સરસ તે વૃક્ષના ફળ છે. અધીકપણે નયન ને મન તેહને સુખના ઉપજાવનાર છે. જેવા ગ્ય છે. દેખવા જોગ્ય છે. મનહર છે. પ્રતિરૂપ છે.
વળી તે વૃક્ષ; બીજા ઘણાં તીલકવૃક્ષ, લવકવૃક્ષ, પકવૃક્ષ, સરીખવૃક્ષ, સડાસડાદિકવૃક્ષ, દધિવર્ણક્ષ, લેદ્રવ્રુક્ષ, દ્રવક્ષ, ચંદનવૃક્ષ, નીપવૃક્ષ, કુટજવૃક્ષ, કંદબવૃક્ષ, ફણસવૃક્ષ, તાડવૃક્ષ, તમાલવૃક્ષ, પ્રીયાળવૃક્ષ, પ્રીયંગુવૃક્ષ, પારાપતનામાવૃક્ષ, રાજક્ષ રાયણું, નંદીક્ષ, પ્રમુખે સર્વ દીસે ચેકફેર વિંટાણું છે, વ્યાપ્ત છે. તે તિલકવૃક્ષ, રાવત નંદીવૃક્ષ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org