________________
વિજયદેવતાની વિજય રાજ્યધાનીના અધિકાર,
૧૭]
૧૨, જાતિરૂપ ૧૩, અજન પુલક, ૧૪, સ્ફટીક ૧૫, રીષ્ટ ૧૬, એ સેાળ પ્રકારને રત્ને કરી સેાભીત છે. વળી વિજ્યદ્વાર ઉપરે ઘણાં આઠ આઠ મગલીક છે તે કહે છે. સાથીયા ૧, શ્રીવ૭ ૨, જાવત્ આદર્શ ૮, એ સર્વ મણિ રત્નમય છે. નિર્મળ છે. ાવત્ પ્રતિરૂપ છે. વળી વિજયદ્વારને ઉપરે ઘણાં કૃષ્ણ ચામરની ધ્વા જાવત્ સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવત્ પ્રતિરૂપ છે. વળી વિન્ત્યારને ઉપરે ધણાં છત્રાતી છત્ર પ્રમુખ સર્વ તેમજ પૂર્વ પરે જાણવા, એમ કહ્યુકે હવે ગાતમ પુછે છે.
પ્રશ્ન-હે ભગવત, સ્વે અર્થ વિજ્યદ્વાર એહવું નામ કહેાછે?
ઉત્તર—હે ગૌતમ, વિજ્યારે વિજયનામે દેવતા મહર્ષિક માદા કાન્તિનો ધણી જાવત્ મહાનુભાવના ધણી પક્ષેપમને આખે વસે છે. તે ત્યાં ચાર હજાર સામાનીક દેવતા, ચાર અગ્રહીષી ( દેવાંના ) પરીવાર સહીત, ત્રણ પરખદા, સાત કટક, (તે ગંધવ ૧, નટ ૨, હય ૩, ગય ૪, રથ ૫, મહીષ ૬, પાયદળ ૭, એ સાત અણીકા) સાત કટકના ધણી, સેાળ હજાર આત્મ રક્ષક દેવતા પ્રમુખ વિજ્યદ્વારને વિષે, વિજ્ય રાજધાનીએ ખીજા પણ ઘણાં વિજ્ય રાજધાનીના રહેનાર દેવતા ને દેવાંના પ્રમુખ તેના ઠાકુરપણે જાવત્ દેવતા સબધીયા ભાગ ભગવાથકા વીચરે છે. તે અર્થે હું ગાતમ વિજ્યનામે દાર એમ કહીએ છીએ. વળી નિશ્ચયે હૈ ગૈાતમ વિજ્યારનું સાસ્વતું નામ છે. પણ એ વિન્ત્યારનું નામ કેણેષ્ઠ દીધું નથી, કાઇ નામ દેતું પણ નથી. ને તેમ કાઇ નામ દેશે પણ નહીં. એ સાસ્વતું નામ છે. નવત્ અવસ્થીત છે. એ વિત્યનામે દ્વાર નિત્ય છે.
૫૯ વિજયદેવતાની વિજય નામે રાજ્યધાનીના અધિકાર, પ્રશ્ન—હું ભગવંત, વિજય નામા દેવતાની વિજયનામા રાજ્યધાની ક્યાં છે ? -તર—હે ગાતમ, વિજયદ્વારને પુર્વદીશે ત્રીછા અસ`ખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકીને જઇએ ત્યાં બીજો જ બુદ્વીપનામા દ્વીપ આવે તે મધ્યે બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં વિજયદેવતાની વિજય નામે રાજ્યધાની છે, તે બાર હજાર જોજન લાંબપણે, પહેાળપણે છે ને સાડત્રીશ હજાર નવસે' જોજન કાંઇક વિશેષાધિક પરિધિપણે ફરતી છે, તે રાજ્યધાની એક પ્રાકારે (ગઢ) કરી સર્વેદીશે ચોકફેર વીટી છે. તે પ્રાકાર (ગઢ) સાડત્રીશ ોજન ને અર્ધ જોજન (સાડી સાડત્રીશ ોજન ) ઉંચે ઉંચપણે છે. મૂળમાં સાડા ખાર જોજન ( પાઇએ ) પહેાળા છે, મધ્યે સવા છ ોજન પહેાળા છે, ને ઉપરે ત્રણ જોજન તે અર્ધ ગાઉ પાહેાળપણે છે. મૂળમાં વિસ્તારપણે છે, મધ્યે સાંકડા છે તે ઉપરે પાતળા છે, વળી આહીરે ગાળ તે અંદર ચાખૂણા છે. ગાયના પુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ સુવર્ણમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે ગઢને નાના પ્રકારના પંચ વર્ણના કાસીસાં તેણે કરી કૃષ્ણ ાવત્ સુકું વર્ણ પર્યંત કાસીસાં છે. તે કાસીસાં અર્ધે ગાઉ ધનુષ પહેાળપણે છે તે દેશે ઉભું અર્ધ કાશ ઉંચા ઉંચણે છે, તે સર્વ છે. નવત્ પ્રતિરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
શૈાભીત છે, તે કહે છે. લાંખપણે છે, પાંચસે રત્નમય છે નિર્મળ
www.jainelibrary.org