________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
વળી તે રણ આગળે છે એ સુગંધી તેલના દાખડા, કાર્ડના દાખડા, ચુયાના દાખડા, તગરના દાબડા, હરીયાળના દાખડા, મહુસીલના દાબડા, એળચીના દાખડા, હીંગળાના દાબડા, સાઇરા જનના દાખડા, તે સર્વ રત્નમય છે. નિર્મળ છે જાવત્ પ્રતિરૂપછે.
[૧૭૪
વળી તે વિજય નામે દ્વારે એકસે તે આ ચક્રને ચીન્હે યુક્ત ધ્વા છે, એકસા ને આઠ મૃગને ચિન્હે યુક્ત ધ્વા છે, એકસો ને આઠ ગરૂડને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસા ને આ બગલાને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસેાને આ પીંછને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ છત્રને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ સકુની પ ́ખીને ચીન્હે યુક્ત ધ્વા છે, એકસેસને આઇસીંહને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ વૃષભને ચિન્હે યુકત ધ્વજા છે. તે એકસાને આડે શ્વેત ચાદતા હસ્તીના ચિન્હ યુક્ત ધ્વજા છે. ૧૦, એમ એણી રીતે સર્વ મળીને વિજ્યારે એક હજાર ને એંસી ધ્વા છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે,
વળી તે વિજયારે નવ ભૂમિ કહી છે. તે ભૂમિ મધ્યે સમ રમણીક ભૂમિ ભાગ છે. જાવત્ ણુને સ્પર્શ જાણવા. તે ભૂમિ ઉપરે ચંદુયા છે. પદ્મલતા જાવત શ્યામલતાં તેણે કરી ભિતિ ચીત્ર ચીત્રામ યુક્ત છે. ાવત્ સર્વ સુવર્ણમય છે. નિર્મળ છે જાવત્ પ્રતિરૂપ છે. તે ભૂમિના મધ્યદેશ ભાગને વિષે (એટલે પાંચમી ભૂમિએ) ત્યાં એક મેટું સીંહાસન છે. તે સીંહાસનના વર્ણન ને વિજ્ય દુષ્યના વર્ણન નણવા. ત્યાં અંકુશ તેડુને ઝુલની માળા પ્રમુખ સર્વ પુર્વપરે નવું.
વળી તે સીંહાસનને વાયવ્ય ખૂણે, તે ઉત્તર દીશું, ને શાન ખૂણે ત્યાં વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતાના ચાર હજાર ભદ્રાસન છે. તે સીંહાસનને પુર્વ દીસે જમણે પાસે હાં વિજય દેવતાની ચાર અગ્ર મહીષીના પરીવાર સહીત ચાર ભદ્રાસન છે. તે સીંહાસનને અનીખૂણે ઈંહાં વિજય દેવતાની અભ્યંતર પરખદાના આઠ હજાર દેવતાના આઠ હજાર ભદ્રાસન છે. તે સીંહાસનને દક્ષિણ દીસે વિજય દેવતાની મધ્ય પરખંદાના દશ હજાર દેવતાના દશ હજાર ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી નૈરૂત્ય ખૂણે ઇંડા વિજય દેવતાની માહીરલી પરખદાના ભાર હન્તર દેવતાના ખાર હુન્નર ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી પશ્ચિમ દીસે ઇહાં વિજય દેવતાના સાત કટકના ધણીના સાત ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી પુર્વ દીસે, દક્ષિણ દીસે, પશ્ચિમ દીસે ને ઉત્તર દીસે 'હાં વીજય દેવતાના સાળ હાર આતમ રક્ષક દેવતાના સાળ હાર ભદ્રાસન છે. તે વીવરીને અનુક્રમે કહેછે. પુર્વ દીસે ચાર હજાર ભદ્રાસન, એમ દક્ષણે, પશ્ચિમે, નવત ઉત્તરે ચાર હજાર ભદ્રાસન છે. અવશેષ આડ ભૂમિપ્રતે પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસન કહ્યાં છે.
વળી તે વિન્ત્યારના ઉપરલો ભાગ ( એટલે પ્રેાળ ઉપર ) સોળ પ્રકારને ને કરી તે શાભીત છે તે કહે છે. રત્નકર્યંતનાદિ ૧, વજ્ર ૨, વૈડુર્ય ૩, લાહીતાક્ષ ૪, મસાલગર ૫, હંસગર્ભ ૬, પુલક ૭, સેગ'ધીક ૮, Àતીરસ ૯, અંક ૧૦, અજન ૧૧, રજત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org