________________
જ બુદ્વીપની જગતીના વર્ણવવ
૧૫૯
છે. તે માળાને રક્ત સુવર્ણના ઝુમખાં છે. સેાનાને પ્રકરણે સહીત નાના પ્રકારના મણી તે રત્ન તેના હાર ને ધડાર તેણે શોભીત સહીત છે. લગારેક માંહેામાંહું વેગળી છે. તેને પુર્વ, પશ્ચિમ, દક્ષણ, ઉત્તરનો મદ મંદ પવન વાય તેણે કરી કાંપતીથકી, કંપતી ચકી, લખાતીથકી, લખાતીથકી, ઝણેાટ પ્રમુખ શબ્દ કરતીથી, શબ્દ કરતીથી, તે ઉદાર મનને ગમતાંથકાંને મનને સુખના કરનાર એવા શબ્દ તેણે કરી ચાકર પુરતીથકી શૈાભાએ કરી અસંત શાભતીથકી રહે છે.
વળી તે પદ્મવર વેદિકાને તે તે કામે જ્યાં એક ત્યાં ખીન્ન પણ ધણા ધાડાના બેડલાં ઘણા હાથીના જોડલાં, મનુષ્યના જોડલાં, કીંનરનામા વ્યંતરદેવના જોડલાં, કીપુરૂષનામા વ્યંતરદેવના જોડલાં મહેારગનામાં વ્યંતરદેવના બેડલાં, ગાંધર્વનામા વ્યંતરદેવના જોડલાં વૃષભના જોડલાં. ત્યાદિક, ધણા જોડલાં સર્વ રત્નમય છે. નિર્મળ છે, સુકમાળ છે, ધડાર્યાં, માર્યા, રજરહીત છે, નિર્મળ છે, કચરાદિક રહીત છે, નિરૂપધાત છે, કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉઘાત સહીત છે, જોવા જોગ્ય છે, દેખવા જોગ્ય છે, મનેર છે, પ્રતિબીંબ સમાન છે.
વળી તે પદ્મવર વેદિકાને તે તે ઠામે ત્યાં ત્યાં ધણા ધોડાના રૂપની પ ́ક્તિ, તેમજ પુર્વલીપરે ાવત્ પ્રતિબીંબ સમાન છે, એમ ઘેડાના મૈથુનના રૂપ, એટલે સ્ત્રી સહીત છે. નવત્ મનહર છે.
વળી તે પદ્મવર વેદિકાએ તે તે દેશે ત્યાં ત્યાં ધણી પદ્મ લતા, નાગરૃક્ષની લતા, એમ અશોકવૃક્ષની લતા, ચંપકવૃક્ષની લતા, આમવન પ્રમુખની લતા, ક્ષાતિ અતીમુક્તક લતા, મચકુંદ લતા, શ્યામ લતા પ્રમુખ નિત્યે ફળી ઝુલીથકી જાવત સુધીભક્ત માંજરીએ કરી સહીત છે. સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, લષ્ટ છે, ધાર્યો, મહાર્યા છે. નિર્મળ છે, રજ રહીત નિર્મળ છે, કાદવે રહીત છે, નિરૂપમ કૃષ્ણે છાયા છે, કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉદયાત સહીત છે, જોવા ોગ્ય છે, દેખવા જોગ્ય છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે. વળી તે પદ્મવરવેદિકાએ તે તે ઠામે ત્યાં ત્યાં ઘણા ચેાખાના સાથીઓ છે. તે સર્વ રત્નમય છે. એવી તે પદ્મવરવેદિકા છે. ત્યારે ગાતમ પુછે છે.
પ્રશ્ન-ડે ભગવત, પદ્મવરવેદિકા એહવું નામ શ્વે અર્થે કહો છો ?
ઉ-તર-હે ગાતમ, પદ્મવરવેદિકાએ ત્યાં ત્યાં તે તે ામે વેદિકાને વિષે, વેદિકાના પાસ ને વિષે, વૈદિકાના પાટીયાના માથાને વિષે, વેદિકાના પુષ્ટાંતરને વિષે, થાંભાને વિષે, થાંભાના પાસાને વિષે, થાંભાને માથે, થાંભાના પુટાંતરને વિષે, ખીલીને વિષે, ખીલીના મુખને વિષે, ખીલીનાં પાટીયાને વિષે, ખીલીના પુષ્ટાંતરને વિષે, ખીલીને પાસે, ખીલીના પક્ષના બાંધાને વિષે, ખીલીના પક્ષના અત્યને ામે. ધણા ઉત્પલ તથા પદ્મ તે સુર્યવિકાસી કમળ જાવત્ લાખ પાંખડીના કમળ સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, લષ્ટ છે. (લીસા) ધડાર્યાં, મડાર્યા છે, રજ રહીત છે, નિર્મળ છે, કર્દમ રહીત છે, નિરૂપ કૃષ્ણ છાંયા છે, કાન્તિ સહીત છે. સબીક છે, ઉદાત સહીત છે, તેવા બૈગ્ય છે, દેખી ગ્ય છે, મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org