________________
૧૫૬]
ચાર પ્રકારના સસારી જીવની પ્રતિતિ,
૫૪, વાણવ્યંતર દેવતાના અધિકાર.
પ્રશ્ન—હે ભગવત, વાણવ્યંતર દેવતાના ભવન કયાં છે?
ઉ-તર-હું ગાતમ, રત્નપ્રભા પેલી નરકને ઉપલા પીંડ એક હજાર જોજનને છે તેમાં એકસો જોજન ઉપર મુકીએ ને એકસેસ જોજન નીચુ મુકીએ વચ્ચે આસા જોજનની પોલાણમાં સોળે જાતના વાણવ્યંતરના ભવન (નગર) છે. એને અધિકાર પનવાસૂત્રના ઠાણુપદથી જાણવા. જાવત્ મુખે વિચરે છે.
પ્રશ્ન—હે ભગવંત, પીશાચ દેવતાના ભન યાં છે?
ઉ-તર-હે ગાતમ, એના અધિકાર પનવાસૂત્રના ઠાણાપદથી જાણવા, જાવત્ સુખે વિચરેછે, પ્રશ્ન—હે ભગવંત, દક્ષિણ દિશિના કાળ નામે પીશાચ કુમારના રાજાને કેટલી પરખદા છે? ઉત્તર——હું ગૈતમ, તેને ત્રણ પરખદા છે. શા ૧, ત્રુટિતા ૨, ને દઢરથા ૭, તેમાં માહીલી પરખદા કશા, મધ્ય પરખદા તૃટીતા, ને અાહીરલી પરખંદા દઢરથા.
પ્રશ્ન—હે ભગવંત, કાળેદ્ર પીસાચ કુમારના ઇંદ્ર પીસાચ કુમારના રાજાને માહીલી પરખદાએ કેટલા ટુનર દેવતા છે. નવત આહીરલી પરખદાએ કટલા સા દેવાંના છે? ઉ-તર—હું ગાતમ, કાળ નામે પીસાચ કુમારેદ્ર પીસાચ કુમારના રાજાને માહીલી પરખદાએ આ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ દશ હજાર દેવતા છે, તે માહીરલી પુખદાએ બાર હજાર દેવતા છે. તેમજ વળી માહીલી પરખદાએ એકસા દેવાંના છે, મધ્ય પરખદાએ પણ એકમા દેવાંના છે, તે હીરલી પરખદાએ પણ એકસા દેવાંના છે. રાજાને માહીલી આવપુ છે, તે પરખદાની દેવાંનાનું
પ્રશ્ન—હે ભગવત, કાળ નામે પીસાચ કુમારના ઇંદ્ર, પીસાચ કુમારના પરખદાએ દેવતાનું કેટલું આવપ્યુ છે, મધ્ય પરખદાએ દેવતાનું કેટલું માહીરલી પરખદાએ દેવતાનું કેટલું આવબુ છે? જાવત્ બાહીરલી કેટલું આવધ્યુ છે?
ઊ-તર- હે ગાતમ, કાળ નામે પસાચ કુમારને ઇંદ્ર પીસાચ કુમારના રાજા તેની મહીલી પરખદાના દેવનાનું અર્ધ પલ્યોપમનું આવબુ છે, મધ્ય પરખદાના દેવતાનું દેસેઉભું અર્ધ પડ્યેોપમનું આવપ્યુ છે, તે માહીરલી પરખદાએ દેવતાનું કાંઇક ઝાઝરૂં પથ્થોપમના ચોથા ભાગનું આવધ્યુ છે. તેમજ વળી માહીલી પરખદાએ દેવાંનાનું કાંક ઝાઝેરૂં પડ્યેાપમના ચોથા ભાગનું આવપ્યું છે, મધ્ય પરખદાએ દેવાંનાનું પત્યેાપમના ચેાથા ભાગનું આલખું છે, તે આહીરલી પરખદાએ દેવજ્ઞનુ દેશે ઉણું પક્ષેાપમના ચોથા ભાગનુ આવપ્પુ' છે.
શેષ અધિકાર સર્વ ચમરેદ્રના સરખા નવે. એમ ઉત્તર દિશે પણ નિરતર છે. નવત્ ગીતજસનામાં અત્રીસમા ઇંદ્ર પર્યત જાણવું. એ વાણવ્યંતર દેવતાના અધિકાર કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org