________________
ભવનપતિ દેવતાને અધિકાર.
- ૧૫૫]
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
...
સાઠ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ સીતેર હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ એંસી હજાર દેવતા છે. તેમજ વળી માહીલી પરખદાએ એકસો ને પંચોતેર દેવાના છે, મધ્ય પરખદાએ એકસો પચાસ દેવાંજ્ઞા છે ને બાહરલી પરખદાએ એકસો પચવીશ દેવાંજ્ઞા છે. પ્રશ્ન- હે ભગવંત, ધરણેની અત્યંતર પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે જાવત બાહીરલી પરીખદાએ દેવજ્ઞાનું કેટલું આપ્યું છે? ઉત્તર– ગૌતમ, ધાણેદ્રની માહીતી પરખદાએ દેવતાનું કોઈક ઝાઝેરું અર્ધ પોપમનું આવખું છે. મધ્ય પરખદાએ દેવતાનું અર્ધ પલ્યોપમનું આખું છે, ને બાહરલી પરખદીએ દેવતાનું દેશઉણું બધું પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહીલી પરખદાએ દેવાતાનું દેશ ઉણું અધ પલ્યોપમનું આખું છે, મધ્ય પદાએ દેવાનું કાંઈક ઝાઝેરું પલ્યોપમના ચોથા ભાગનું આપ્યું છે, ને બહલી પરખદ એ દેવજ્ઞાનું પલ્યોપમના ચેથા ભાગનું આયખું છેશેષ અધિકાર ચમરેદ્રના શરણે જાણવો. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર દીશના નાગકુમારના ભવન ક્યાં છે? ઉતર–હે મૈતમ, તેને અધિકાર પનવણાસૂત્રના ઠાણપદથી જાણો. જાવત સુખે વિચરે છે. પ્રશન- હે ભગવંત, ભૂતાનંદ્ર નાગકુમાર રાજા તેની માહીતી પરદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ કેટલા હજાર દેવતા છે. જાવત્ બાહરલી પરખદાએ કેટલા સે દેવત્તા છે? ઉતર-હે મૈતમ, ભૂરા નાગકુમારે નાગકુમારના રાજાને અત્યંતર પરખદાએ પચાસ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ સાઠ હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ સીતેર હજાર દેવતા છે. તેમજ વળી અત્યંતર પરખદાએ બસેં ને પચીસ દેવાંનાના છે, મધ્ય પરખદાએ બસે દેવતા છે, ને બાહરલી પરખદાએ એક પતેર દેવાંજ્ઞા છે. પ્રશ્ન:–-હે ભગવંત, ભૂત્તાને નાગકુમારને ઈંદ્ર, નાગકુમારના રાજાને માહીતી પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે, જાવંત બાહરલી પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે. ઉતર– હે ગૌતમ, ભૂતાનંદને અત્યંતર પરખદાએ દેવતાનું દેશ ઉણું પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાએ દેવતાનું કાંઇક ઝાઝેરું ધે પલ્યોપમનું આખું છે, ને બાહરલી પરખદાએ દેવતાનું અધ પોપમનું આપ્યું છે. તેમજ વળી અત્યંતર પરખદાએ દેવતાનું ૨ ધ પોપમનું આખું છે, મધ્ય પરખદાએ દેવજ્ઞાનું દેશે ઉણું અધે પપમનું આવખું છે, ને માહીરલી પરખદાએ દેવાંઝાનું કાંઈક અધીક પાપમના ચોથા ભાગનું આ ખું છે. શેષ અધિકાર ચમરેદ્રની પરે જાણ.
શેષ સેળ ઈદ વિરુદેવ પ્રમુખને ને મહાપ પર્યતને અધિકાર પનવણુ સત્રના ઠાણપદથી નિરવિશેષપણે જાણુ, ને પરદા જેમ ધરણે ને ભૂતાદિને કહી તેમ જાણવી. તેમજ વળી દક્ષિણ દિસના ઇની પરદા ધરણેના સરખી જાણવી. ને ઉત્તર દિશીના ઇદ્રની પરખદા ભૂત્તાનેદના સરખી જાગવી. તેમજ દેવનાદિકનું માન ને આવા પ્રમુખ જાણવા. એ ભવનપતિ દેવતાને અધિકાર કાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org