________________
[૧૩૪
ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ,
કમળ તેના ગંધ સરખો શ્વાસોશ્વાસ છે. અને મને હર વદન છે. આહસે ઘનુષની ઉંચી કાયા છે. તે મનુષ્યને ચેસઠ પાંસળી છે. અહો સાધો આવાખાવતે ! તે મનુષ્ય પ્રકૃતિ
સ્વભાવે ભદ્દીકભાવી, સ્વભાવે વનીત, સ્વભાવે ઉપરાંત ને સ્વભાવે કેધ, માન, માયા, લેભ પાતળાં છે. કમળતા અને વનીતા તેણે સહીત. માયાએ બંધાય નહીં. ભદ્રક ભાવી, વનત, પ્રેમ બંધન રહીત, ધનાદિકને સંચયે રહીત. વૃક્ષ મએના રહેનાર. વાંછીત વસ્તુના પામનાર મને વાચ્છીત શદાદિક કમભાગને ભોગવતા થકા વીચરે છે, એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આવખાવત? પ્રશન–હે ભગવંત, તે મનુષ્યને કેટલે કાળે આહારની ઇચ્છા ઉપજે છે? ઉતર–હે ગૌતમ, એકાંતર આહારની ઈચ્છા ઉપજે છે. પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપે જુગળની સ્ત્રીને કેવો આકારભાવ સ્વભાવ સ્વરૂપ કહ્યા છે? ઉતર–હે ગૌતમ, તે મનુષ્યની રસી ફડે આકારે છે. સર્વ અંગ મનહર છે. પ્રધાન ઉત્તમ સ્ત્રીને ગુણે કરી સહીત છે. અત્યંત મનોહર કમળનીપર સુકમાળ કાઋબાનીપરે સંસ્થીત સુંદર પગ છે. સરળ, કમળ, પૃe; અંતર રહીત, માંસે સહીત એવી પગની આંગુલી છે. ઉંચા સુખદાઈ નળીઆને આકારે ત્રાંબા વરણું પવીત્ર ચીમટા નખ છે, રમે રહીત, વૃતાકારે, ઉ. ત્તમ વખાણવાજોગ લક્ષણે સહીત એવું જંઘાનું જુગળ છે. રૂડે નમતાં અત્યંત ફડે નમતાં ગુઢ ગુપ્ત બે ઢીંચણ છે. માંસે કરી સુબધ સંધી છે. કેળના થંભથી અધિક આકારે, વર્ણ સહીત, સુકુમાલ, મૃદુ-કુણી માં માહે મળતી સમી સુનીષન વૃતાકારે પુષ્ટ એવી જાંઘ છે. અષ્ટાપદ છવ વિશે, તેને સંથાને ઉત્તમ વીરતીર્ણ પળી તેની કટી છે. પ્રદેશ હદકાનું વદન તેને દીર્ધપણે પિતાના મુખથી બમણો વિસ્તીર્ણ માસે પુષ્ટ સંબધ એવી હદકાની (ગુહ્ય પ્રદેશ) ધરણહારી છે. વજની પરે શોભાયમાન પ્રસસ્ત લક્ષણે સહીત કસોંદરી (પેટ) છે. ત્રીવળીએ કરી વળ્યો પાતળો ના ઉદરનો મધ્યભાગ છે. સરલ સમ સહીત જાતવંત પાતળી કાળી ચીગટી મનહર રમણીક સુવિભક્ત ભલી મનહર શોભાયમાન રમણીક એવી શરીરની રોમરાય છે. ગંગાવર્તનને આકારે અથવા દક્ષણાવર્ત સંખને આકારે અથવા કલ્લેલની પરે ગંભીર, સૂર્યના કિરણ ઉદય સમયના તેવી તેજે અને વિકસ્વર કમળને સરખી ગંભીર ઉડી વિકટા નાભી છે. અનુભટને ઉત્તમ તે સમાન પુષ્ટ કુક્ષી છે. નમતા પાસા છે સરખાં બે પાસાં છે, ભલાજ પાસા છે. મીત માત્રાએ પુષ્ટ ચારૂ (મહર) પાસાં છે. અણદીસતાં તેના હાડ છે. સુવર્ણની કાતિ સમાન નિર્મળી સુનિધ્ધન રોગ રહીત એવી કાયાની ધરણહાર છે. સોનાના કળશ સરખા પ્રમાણે સહીત બે સરખા સુનિષ્પન લષ્ટ કઠીન મનોજ્ઞ સ્તનના મુખ છે. સમ એણે જોડલે જુગળ ગળાકારે ઉંચા મનહર જુગળણીના સ્તન છે. સની પરે અનુક્રમે પાતળી ગાયના પુંછ સમાન વૃતાકારે સમ સરખી સહીત નમતી લંબાયમાન લીળાવંત એવી બાંહ છે. ત્રાંબા સરખા નખ છે. માંસે કરી સહીત હાથના પંજા છે. પુષ્ટ કમળ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org