________________
છપન અ‘તર દ્વીપના મનુષ્યના અધિકાર
જાણવા. તેમજ આગળ જગતીના વર્ણનમાં આવશે તેથી જાણવા.
તે પદ્મવર વેદીકા એક વનખંડે ચેપખેર વીંટાણી છે. તે વનખંડ દેશેા એ જોજન કરતું પહેાળપણે તે વેદીકા પ્રમાણે ક્રતું છે. તે વનખંડની કૃષ્નશેાભા છે. એમ રાયપસેણી સૂત્રથી વનને! વર્ણન જાણવા. તેમજ નિરવિશેષ જાણવા. તૃણ અને મણીના વર્ણ, ગંધ, સ્પર્શ તે શબ્દ. તેમજ વાવ, ઉત્પાત પર્વત, પૃથ્વીશીલાના પટ્ટ પ્રમુખને વર્ણન જાણવા. જાવત્ ત્યાં ઘણા વ્યંતરિક દેવતા ને દેવાંત્તા બેસે છે જાવત્ વિચરે છે.
તે એકરૂક દ્વીપને માંહે ધણુંજ સમ ને મનેહર ભૂમિભાગ તે ધરતી તળ છે. તે યથાદ્રષ્ટાંતે માદળનું તળીયું જેવું સમું છે તેવા સમધરતી તળ છે. એમ જાવત્ સજ્યાપર્યંત જાવું. જાવત્ પૃથ્વીશીલાના પટ્ટ છે તે ઉપરે એકરૂક દ્વીપના મનુષ્ય તે મનુષ્યની સ્ત્રી એ એ બેસે છે જાવત્ વિચરે છે,
૧૨૭ ]
તે એકક દ્વીપે તે તે દેશને વિષે તે તે ઠામે ઘણા ઉદાલક નામે, માદાલક નામે, કાદાલકનામે, *તમાલનામે, નયમાલનામે, નરૃમાલનામે, શૃંગમાલનામે, દંતમાલનામે, સંખમાલનામે,સેલમાલનામે, ઇત્યાદિક વૃક્ષ કહ્યાં છે. અહા સાધો આયુષ્યવા! તે વૃક્ષ ક્ળ્યાં ઝુલ્યાં છે, તેનાં મુળ શુદ્ધ છે, દર્ભાદિકે રહીત છે. મુળે કરી, કુદે કરી જાવત્ ખીજે કરી સહીત છે. પત્રકરી, ઝુલેકરી ઢકાણા છે. વિશેષે કરીને વૃક્ષની શોભાએ કરી અત્યંત અત્યંત શેલતાં થકાં, વિશેષે શાલતાં થકાં રહે છે.
વળી એકશ્ક દ્વીપને વિષે (અપ્રસિદ્ધ) ઘણાં વૃક્ષ છે. તે હૅતાલ વનસ્પતિનાં વન ભેરૂતાલ વનસ્પતિનાં વન, મેરૂતાલ વનસ્પતિનાં વન, સેતાલ વનસ્પતિનાં વન, માલીના વન, સરલના વન, સરસડાના વન, સોપારીના વન, આંબાના વન, ખજુરીના વન, નાળીયેરીના વન, ફળ્યાં ત્યાં થયાં જાવત્ રહે છે,
વળી એકક દ્વીપે ધણા તીલક વૃક્ષના વન, વડ, નવત્ રાયણુ, નંદી વૃક્ષ પ્રમુખ દર્ભોર્દિકે રહિત ફળ્યા પુલ્યા જાવત્ રહે છે,
વળી એકરૂક દ્વીપે ત્યાં ધણી પદમલતા નવત્ શ્યામલતા સદાય ફળી ઝુલી રહે છે. એમ લતાને વર્ણન જેમ ઉવવાઇ સૂત્ર મધ્યે કહ્યા છે તેમ ાણુવા. જાવત્ પ્રતિરૂપ છે.
વળી એકક દ્રીપે ત્યાં ઘણાં શેરીક વૃક્ષના ગુલ્મ જાવત્ મહાાતીના ગુલ્મ તે ગુલ્મ પાંચ વર્ષે ઝુલે ફળે છે અને ત્યાં મંદવાય વાય છે તેણે કરી નિર્મળ વૃક્ષની શાખા છે તેને કંપાવીને એકક દ્વીપનો ધણુંક સમ મનોહર જે ભૂમી ભાગ તેને વિષે ઝુલના પુંજ ( ઢગલા ) કરે છે.
વળી એકક દ્વીપને વિષે ત્યાં ત્યાં ઘણી વનની શ્રેણી છે. તે વનની શ્રેણી કૃષ્ણ છે જાવત્ મનહર છે. મહામેધને સમુહ તે સરખી Àાભા છે જાવત્ મહાગંધની ધ્વની મુકે છે. જોવા યોગ્ય છે ૧, દેખવા યોગ્ય છે ૨, અભારૂપ છે ૩, પ્રતિરૂપ છે. ૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org