________________
[૧૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
વ-તેસુવા વમનમાં ૫, પી-તેસુવા લીલા, પીળા, પિત્તમાં ૬. પૂયૈસુવા પમાં છુ, સાણીયે સુવા રૂધિરમાં ૮, સુકકેસુવા વીર્યમાં ૯, સુ પુગળ પડીસાડીએસુવા વીર્યના સુકેલા પુદગળ પાછા લીલા થાય. તેમાં ૧૦ વિગયજીવ કલેવરેવા મૃતક શરીરમાં ૧૧. થી, પુરૂષ સંજોગેસુવા સ્ત્રી પુરૂષના સોગમાં ૧૨, નગરનિધમણેસુવા શહેરની ખાળમાં ૧૩, સબ્વે સુચેવ અસુòાણેસુવા સર્વ મનુષ્ય સંબંધીના અરુચી, અપવિત્ર સ્થાનકમાં ૧૪, એ ચઉર્દૂ સ્થાનકે સમુશ્ચિમ મનુષ્ય ઉપજે છે.
તેના શરીરની અવગાહના આંશુળના અસંખ્યાતમે ભાગે છે. તે જીવ અસ`ની, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્તાજપણે અંતર્મુહુર્ત્ત ને આવખે મરે છે. એ વિચાર શ્રી પન્નવાજી સૂત્રથી લખ્યા છે. એ સમુÓિમ મનુષ્યના અધિકાર પુરા થયા. પ્રશ્ન-હે ભગવંત, ગર્ભજ મનુષ્યના કેટલા ભેદ છે ?
ઉત્તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિ ૧, અકર્મભૂમિ ૨, ૪૪. કંપન અંતરદ્વીપના મનુષ્યને અધિકાર,
પ્રશ્ન—હે ભગવંત, અંતરદ્વીપના મનુષ્યના કેટલા ભેદ છે? ઉ-તર્—હૈ ગૈાતમ, અંતરદ્વીપ તે લત્ર સમુદ્ર મધ્યે ચુલ હેમવંત પર્વતની દાઢા ઉપર છે, તેના અડ્ડાવીશ ભેદ છે. એકક ૧, આભાસિક ર, વૈમાનિક ૩, નાંગુલીક ૪, હયકર્ણ ૫, ગજકર્ણ ૬, ગોકર્ણ છ, સકુલીકણું ૮, આદર્શમુખ ૯, આદિ મેઢામુખ ૧૦, આયા મુખ ૧૧. ગામુખ ૧૨, અશ્વમુખ ૧૩, હસ્તિમુખ ૧૪, સીંહમુખ ૧૫, વ્યાધમુખ ૧૬, અશ્વકર્ણ ૧૭, સીંહકણું ૧૮, અયકર્ણ ૧૯, કર્ણપ્રાવણું ૨૦, ઉલ્કામુખ ૨૧, મેધમુખ ૨૨, વિદયુદંત ૨૩, વિદયુÐવા ૨૪, ધનદત ૨૫, લદંત ૨૬, ગુદત ૨૭, શુદત ૨૮, એમ અઠ્ઠાવીશ આંતરદ્વીપ ચુલહેમવંત પર્વતની દાઢા ઉપર. તેમજ અઠ્ઠાવીશ અંતરદ્વીપ શાખરી પર્વતની દાઢા ઉપર લવણ સમુદ્ર મધ્યે સરવાળે છપન અંતરદ્રીપ જાણવા. તેમાં પ્રથમ એકરૂક દ્વીપના અધિકાર કહે છે.
ને અંતરદ્વીપ ૩.
પ્રશ્ન-હે ભગવંત, દક્ષદેિશના એકક મનુષ્યનો એકક નામે દ્વીપ કયાં છે ? ઊ-તર—હે ગૌતમ, જંબુદ્રીપ નામાદ્રીપ ત્યાંના મેરૂ પર્વતથી ક્ષણુદશે ચુલહેમવત વર્ષધર (ક્ષેત્રની હદ બતાવનાર) પર્વતના ઉત્તર તે પુર્વદેિશના છેડાથી એટલે શાનખુણે લવણ સમુદ્રમધ્યે ત્રણસે ભેજન અવગાહી જાએ ત્યાં ચુલહેમવંત પર્વતની દાઢા ઉપર દક્ષિણ દિશના એક ક મનુષ્યના એકકદ્વીપ નામે દ્વીપ છે. તે ત્રણસે જોજન લાંબષણે તે પહેાળપણે છે. તે નવસે` એગણપચાશ ોજન કાંઇક ણા કરતા પરિધિપણે તે દ્વીપ છે.
તે દ્વીપ એક પદ્મવર વેદીકા (વડીકલારૂપ) તે એક વનખંડ તેણેકરી ચેતરક્ વિટાણા છે. તે પદ્મવર વેદીકા અર્ધ તેજન ઉંચપણે છે ને પાંચસે ધનુષ્ય પહેાળપણે છે. તે લાંબષણે તે। દ્વીપ પ્રમાણે કુરતી છે. તે પદ્મવર વેદીકાના એહવે રૂપે વર્ણન કહ્યા છે. તેના વળ્વનનાં પગથીયાં છે, એમ વેદીકાને વર્ણન જેમ રાયપસેણી સૂત્રમાં છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org