________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લશ્યાનો ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્થા (તેજુ, પદ્મ, ને શુક્લ)ના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર- હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૨, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેસ્યાને ઘણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત પોતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દેખે? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહી ૩, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેશ્યાને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહીત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્યાને ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૪, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન- હે ભગવંત, અશુદ્ધ લશ્યાને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહીત તથા રહેત, પિતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દે? ઊતર- હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં ૫, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ સ્થાન ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી, સહીત તથા રહીત પિતાને આત્માએ કરી શુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દેખે? ઉતર –હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૬, (જાણે, દેખે નહીં.) પ્રશન–હે ભગવંત, શુદ્ધ લેસ્યા (તેજુ, પદ્ધ ને શુક્લ એ ત્રણ લેસ્યા શુદ્ધ કહીએ). એવી શુદ્ધ વેશ્યાવાળો સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહીત પિતાના આત્માએ કરી અને શુદ્ધ લડ્યા (કૃષ્ણ, નિલ ને કાપિત એ ત્રણ લેશ્યા અશુદ્ધ કહીએ), એવી અશુદ્ધ વેશ્યાવાળા દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર-હે મૈતમ, હા, ૭. (જાણે દે. પ્રશ્ન- હે ભગવંત, શુદ્ધ લશ્યાનો ધણી સાઘુ, વેદનાદિ સમૂદઘાત કરી રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉતર-હે મૈતમ, હા, ૮. (જાણે દેખ) પ્રશ્ન–હે ભગવંત, શુદ્ધ વેશ્યાનો ધણી સાધુ વેદનાદિ સમુઘાત કરી સહિત પિતાના આભાએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દે? ઉતર–હે ગૌતમ, હા, ૯. (જાણે દેખે.) પ્રશન–હે ભગવંત, શુદ્ધ લશ્યાને ધણી સાધુ વેદનાદિ સમુધાતે કરી સહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેશ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દે? ઉતર–હે ગૌતમ, હા, ૧૦. (જાણે દેબે). પ્રશન–હે ભગવંત, શુદ્ધ લશ્યાને પણ સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત તથા રહિત પિતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણુ દેવતા, દેવીને જાણે દેખે?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org