________________
[૧૨૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા ને ખીન્ન અપર્યાપ્તા, ઇત્યાદિક જાવત્ પનવા સૂત્રના પહેલા પદથી જાણવા.
પ્રશ્ન—હે ભગવંત, સુંહાળી પૃથ્વીના કેટલા ભેદ છે?
ઉ-તર-હે ગાતમ, તેના સાત ભેદ છે. કાળીમાટી ૧. લીલી માટી ૨. રાતી માટી ૩, પીળી માટી ૪. પાંડુક માટી પ. ધેાળામાટી ૬. ને રજસ પ્રમુખ પનક માટી ૭. પ્રશ્ન-હે ભગવંત ખર (કાણુ) પૃથ્વીના કેટલા ભેદ છે?
ઉ-તર—હે ગાતમ, તેના અનેક ભેદ કહ્યા છે. જાવત્ શબ્દે પૃથ્વી મધ્યે અસખ્યાતા જીવ છે. એટલે પૃથ્વીકાય કહી. એમ નિશ્ચે જેમ પનવણા સત્રના પ્રથમ પદમાં અધિકાર કથા છે (આગળ સર્વને વિસ્તાર કહ્યા છે,તેમ નિરવિશેષ વનસ્પતિકાય પર્યંત જાવું. એમ જવત્ જ્યાં એક વનસ્પતિના જીવ ત્યાં નિચ્ચે સખ્યાતા, અથવા અસ`ખ્યાતા, અથવા અનંતા જીવ પણ પામીએ, એટલે વનસ્પતિને અધિકાર કહ્યા.
પ્રરન—હે ભગવંત, ત્રસકાયના કેટલા ભેદ છે?
ઉ-તર-—હૈ ગૈાતમ, તેના ચાર ભેદ છે મેઇ×િ ૧. તેઇન્દ્રિ ૨. ચારે દ્રિ ૩. ને પચેદ્રિ ૪. પ્રશ્ન—હૈ ભગવત, એઇંદ્રિના કેટલા ભેદ છે?
ઉત્તર—હે. ગાતમ, તેના અનેક ભેદ છે, ઇત્યાદિક અધિકાર જેમ પનવણાના પદમાં ક૨ે છે તેમ અહીંઆ નિરવિશેષ જાણવા. જાવત્ ર્વાર્થસિહના દેવતા પર્યંત જાણવા. એટલે અનુતરાવવાયા દેવતા કહ્યા. એ ત્રસકાયને અધિકાર થયા.
પ્રશ્ન—હે ભગવંત, કેટલા પ્રકારની પૃથ્વી છે?
ઉત્તરહે ગાતમ, છ પ્રકારની છે, સુંવાળી પૃથ્વી ૧. શુદ્ધ પૃથ્વી ( પર્વત મધ્યે ) ૨. વેળુ પૃથ્વી (નદાં પ્રમુખની, ૩. મહુસીલ (હીંગા પ્રમુખ) ૪, શર્કરા (કાંકરા પ્રમુખ) પ. તે ખર પૃથ્વી (પાષાણુ વજ્ર પ્રમુખ) ૬.
પ્રશ્ન—હે ભગવ’ત, સુંવાળી પૃથ્વીની કેટલા કાળની રિસ્થતિ છે?
ઉતર—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે એક હજાર વરસની છે. પ્રશ્ન——હે ભગવ ́ત, શુદ્ધ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે?
· ઉ-તર્—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુ-તે તે ઉત્કષ્ટપણે ખાર હજાર વરસની છે. પ્રશ્ન-હે ભગવત, વેળુ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ચક્રંદ હજાર વરસની છે. પ્રશ્ન – હે ભગવંત, મહુસીલ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે?
ઊ-તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુતૅ ને ઉત્કૃષ્ટપણે સેળ હજાર વરસની છે. પ્રશ્ન હે ભગવત, શર્કરા (કાંકરા) પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org