________________
તિર્યંચને પહેલે ઉદેશે.
૧૧૭]
ઉતર–હે ગૌતમ, જ્ઞાની પણ છે, ને અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાન ત્રણ સુધી હોય ને અજ્ઞાન ત્રણની ભજના. પ્રશન–હે ભગવંત, તે જીવ શું મનજોગી છે, કે વચનગી છે, કે કાજોગી છે? ઉતર– ગેમ, ત્રણે જગ સહીત છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું સાકારોપયોગી છે. કે અનાકારપગી છે? ઉતર-હે મૈતમ, સાકારપયોગી પણ છે અને અનાકારે ૫યોગી પણ છે. પ્રશન–હે ભગવંત, તે જીવ કઈ ગતિમાંહેથી આવી ઉપજે? શું નારકી મળેથી ઉપજે, કે તિર્યંચ મધ્યેથી ઉપજે, કે મનુષ્ય મધ્યેથી ઉપજે કે દેવતા મધ્યેથી ઉપજે? ઉતર–-હે ગતમ, અસંખ્યાતા વરસના આવાખાના ધણી ત્રીસ અકર્મભૂમિના ને છપન અંતરદ્વીપના મનુષ્ય, તિર્યંચ જુગળીયા, ને આઠમા દેવલોકની ઉપરના દેવતા વરછને શેષ સર્વ ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી સમુદ્દઘાત છે? ઉતર– ગૌતમ, તેને પાંચ સમુદ્ધાત છે. વેદની સમુદઘાત કષાય સમુઘાત, માતિક સમુદઘાત, વૈક્રિય સમુદઘાત, ને તેજસ સમુદઘાત. પ્રશન–હે ભગવંત, તે જીવ મારણતિક સમુદઘાત શું સમેહત મરે છે, કે અસમેહત મરે છે? ઊત્તર હે ગૌતમ, સોહત પણ કરે છે ને અસમહત પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ આંતર રહીત ચવીને કઈ ગતિમાં જાય, કઈ ગતિમાં ઉપજે? શું નારકી મધ્યે ઉપજે, કે તિર્યંચ પ્રમુખ કઈ ગતિમાં ઉપજે? ઉત્તર – હે ગૌતમ, જેમ બીજી પ્રાપ્તી (પ્રતિપતિ) ને વિષે ઉપપાત કર્યો છે તેમ જાણો, અથવા પનવણને યુક્રાંતિ પદને વિષે કહ્યો છે તેમ જાણો. પ્રશ્ન-હે ભગવંત, તે જીવની કેટલી જાતી કુલકેટી લાખ કહી છે? (ઈહાં જાતી કુળ જેનીનું ઉદાહરણ કહે છે. જે એક ની મધ્યે અનેક જાતી કુળ હોય. જેમ છાણની યોની ભએ કમીયાનું કુળ, કીડાનું કુળ, વીછીનું કુળ છે. તે કારણે એક ની મળે અનેક જાતીના કુળ હેય તે બે પૈકી, તેઈદ્રિ, રેંદ્રિ, પચેંદ્રિ પ્રમુખના હેય. તીહાં યોની તે ઉત્પતિ સ્થાનક (ઉપજવાનું ઠેકાણું) ને કુળ તે પિતાના સરખા છવ હોય છે. એને જાતી કુળ કેડી કહી છે. તે બીન જાતીના છવ માટે) તથા જેમ તિર્યંચની જાતિ છે ને તેનાં કુળ કૃમિયા કીડા વીછી પ્રમુખ એ કુળ છે તે યોની પ્રમુખ કહીએ એટલે એક યોનિને વિષે અનેક કુળ થાય)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org