________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
ઊતર્—હૈ ગૈાતમ, તેના બે ભેદ છે. એક ઉરપર સર્પ થળચર પચેદ્રિ તિર્યંચોનીયા ને ખીન્ન ભૂજપર સર્પ ચળચર પચેદ્રિ તિર્યંચ જોનીયા.
પ્રશ્ન—હે ભગવંત, ઉરપર સર્પ થળચર પચેદ્રિ તિર્યંચ જોનીયાના કેટલા ભેદ છે?
[૧૧૬
ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ જળચરના કહ્યા તેમ ઉપર સર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભૂજપર સર્પના પણ ચાર ભેદ જાણવા.
પ્રશ્ન-હે ભગવત, ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયાના કેટલા ભેદ છે?
ઉ-તર્—હે ગાતમ, તેના બે ભેદ છે. એક સમુર્ણિમ ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયા ને ભીન્ન ગર્ભજ ખેચર પચેદ્રિ તિર્યંચ જોનીયા.
પ્રરન—હે ભગવત, ખેચર સમુઈિમ પચેદ્રિ, તિર્યંચ ોનીયા તેના કેટલા ભેદ છે? -તર્—હે ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા સમુ”િમ ખેચર પચે’દ્રિ તિર્યંચ બેનીયા ને ખીન્ન અપર્યાપ્તા સમુઈિમ ખેચર પચેદ્રિ તિર્યંચ જોનીયા. એમ ગર્ભજ ખેચર પણ જાણવા. જાવત્ પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ, તે અપર્યાપ્તા ખેચર ગર્ભજ તિર્યંચ પણ નવા.
પ્રશ્ન-હે ભગવત, ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયા તેને કેટલા પ્રકારનો તેની સ’ગ્રહ છે? ઉ-તર—હે ગાતમ, તેને ત્રણ પ્રકારના ોની સંગ્રહ ( ઉપજવાનાં ઠેકાણાં ) છે, અંડજ (ઇંડાથી ઉપજે તે મયુરાદિક.) પાતજ (તે વડવાગેાલ ૨,) ને સમુહિંમ ૩. પ્રરન હે ભગવત, અંડજ જોની સંગ્રહના કેટલા ભેદ છે?
ઉત્તર——હૈ ગૈાતમ, તેના ત્રણ ભેદ છે. સ્ત્રી 1, પુરૂષ ૨, તે નપુંસક ૩. પ્રશ્ન-હે ભગવંત, પાતજ તેની સંગ્રહના કેટલા ભેદ છે? -તર--હું ગૈતમ, તેના પણ ત્રણ ભેદ છે. સ્ત્રી ૧, પુરૂષ ૨, મન-હે ભગવંત, સમુચ્છિમ જોની સ'ગ્રહના કેટલા ભેદ છે? ઉ-તર્~~~હૈ ગૈાતમ, તે સર્વે જીવ એક નપુંસક વેદેજ છે.
ને નપુંસક ૩.
પ્રશ્ન—હે ભગવત, તે જીવને લેસ્યા કેટલી છે?
ઉત્તર- હું ગાતમ, તેને છ લેસ્યા છે, તે કૃષ્ણ લેશ્યા ૧, જાવત્ શુકલ લેશ્યા ૬. પર્યંત નવું.
પ્રરન—હે ભગવંત, તે જીવ શું સમ્યકત્વ દ્રષ્ટી છે, કે મિથ્યાત્વ દ્રષ્ટી છે, કે સમમિથ્યાત્વ દ્રષ્ટી છે?
ઉત્તર-હે ગાતમ, સમ્યકત્વ દ્રષ્ટી છે, મિથ્યાત્વ દ્રષ્ટી છે, ને સમમિથ્યાત્વ દ્રષ્ટી પણ છે. પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું નાની છે કે અજ્ઞાની છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org