________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
એડની પરીક્ષા કરીએ. પછે તારા તાપસની કરશું, એમ કહી અનેક પ્રકારનાં ભેાજન પ્રમુખ (દેવશક્તિથી) દેખાડયા પણ તે ભાવ સાધુએ જરા પણ મન ડગાવ્યું નહીં અને સત્વથકી જરા પણ ચન્યા નહીં. ત્યાર પછી મારગને વિષે એક બાજુ કરેાડા દેડકા વીગેરે જીવ વૈ*વ્યા, અને બીજી બાજુ તિક્ષણ અણિયાળા વન્દ્ર જેવા કાંટા અને કાંકરા વૈક્રૂવ્યા. ત્યારે દેડકાનો મારગ મુકીને તે ભાવ સાધુ કાંટા માંહે ચાલવા લાગ્યા. તેથી કાંકરાને કાંટા તેના પગમાં વાગવાથી પગે લેહી વહેવા લાગ્યું. વેદના ખમી પણ દેડકાના ઉપર કરૂણા લાવી પોતે પોતાના શરીરે દુઃખ સહન કર્યું, પણ તે માર્ગે ચાલ્યા નહીં. ત્યાર પછી દેવતાએ નિમિત્તીયાનું રૂપ કરી હાથ જોડી વિનય પુર્વક કહેવા લાગ્યા કે, અહા સ્વામી તમે દીક્ષા લેવા જાવા છે પણ હજુ તમારૂં આયુષ્ય ઘણું છે, અને હમણાં જોવન અવસ્થા છે માટે રાજ ધિ સપદા સ્ત્રીએ ભાગવીને પછે વૃદ્ધપણે દિક્ષા લેજો. તે સાંભળી ભાવ સાધુ મેલ્યા હું નિમતિયા મારૂં આયુષ્ય ધણું છે તે હું ઘણાં વરસ ચારિત્ર પાળીશ જેથી મુજને ઘણા લાભ થાશે, વળી જોવન અવસ્થાએ ધર્મ કરણી બની શકે છે, માટે હમણાંજ ચારિત્ર લેવું ભલું છે, કેમ૨ે વૃદ્ધ અવસ્થાએ ધર્મ સાધન બનવું ઘણું કઠણ છે એવી રીતની તે ભાવ સાધુની દ્રઢતા દેખી દેવતાએ હર્ષ પામી જૈન સાસનની પ્રસંસા કીધી. ત્યાર પછી જૈન દેવતા કહે ચાલેા તમારા તાપસની પરીક્ષા કરીએ, એમ કહી ચાલ્યા જાય છે. એવામાં એક જુના ઘણા દીવસથી વનમાંહી જટાધારી તપ તપતા ધ્યાને રહ્યા. યમદની નામે તાપસ દીા તેની પરીક્ષા કરવા સારૂ દેવતાએ ચકલા ચકલીનું રૂપ કરી તેની દાઢી માંહે માળે! ઘાલ્યા, પછે ચકલેા મનુષ્યની ભાષાએ ખેલ્યા અરે ચકલી તું અહીં સુખે રહેજે. હું હિમવંત પર્વતને વિષે જઇને આવું છું. ત્યારે ચકલી ખેલી હું તમને જાવા નહીં દઉં કેમજે તમે પુરૂષ જ્યાં ાવ ત્યાં લુબ્ધ થાય તે પછી પાછા ન આવેા ત્યારે મારી શી ગતિ થાય. હું અબળા એકલી કેમ રહું. તમારા વિયોગ કેમ ખમાય માટે જાવા નહીં દઉં. ત્યારે ચકલા ખલ્યા હું સ્ત્રી સ્થાને હડ કરે છે, હું જરૂર વહેલા આવીશ, ને જો ન આવું તે મુજને બ્રાહ્મણ ૧, ગાય ૨, બાળક ૩, અને સ્ત્રી ૪. એ ચાર હત્યાનું પાપ છે. ત્યારે ચકલી ખેાલી એમ તો હું માનું નહીં પણ જો તમે એહવા સેગન ખાવ કે જો તમે પાછા ન આવેા તે તમને યમદની તાપસનું પાપ થાય. એવા સાગન ખાએ તે જાવા દઉં. એવું વચન સાંભળી યમદની તાપસ ધ્યાન ચુક્યા, ક્રોધ કરીને ચકલા ચકલીને પકડી કહેવા લાગ્યા કે અરે ચકલી ! એવું માહરામાં શું પાપ છે? ત્યારે ચકલી ખેલી હે રૂપીશ્વરજી ક્રોધ ન ચડાવે! આપણા શાસ્ત્રને વિષે તુવેા. કહ્યું છે કે—
अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गोनैवच नैवच ।।
तस्मात् पुत्रमुखं दृष्ट्रा स्वर्ग गर्छति मानवाः ॥ १ ॥
[ec
ભાવાર્થ કે—અપુત્રીયાને સદ્દગતિ કે સ્વર્ગ નથી, તે માટે પુત્રનું સ્વર્ગે મનુષ્ય જાય, માટે તમે પુત્રીયા છે. તેથી તમને ગતિ ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
મુખ જોયા પછી હોય ? તે માટે
www.jainelibrary.org