________________
[૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
અળેલ કાષ્ટ હેાય તેહલી શરીરની ચામડીને સ્પર્શ છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત નણવું.
પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નાકાને કેવા પુદગળ સ્વાસાસ્વાસપણે પરણમે છે?
ઉ-તર---હે ગૈતમ, જે પુદગળ અનિષ્ટ તવત્ અમનેાન છે, તે પુદગળ નારકીને શ્વાસોશ્વાસ પણે પરમે છે. એમ ાવત્ સાતની નરક પર્યંત ાણવું. વળી સાતે નરકે આહારના પુદગળ પણ એમજ જાણવાં. પ્રશ્ન—હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકને કેટલી લેસ્યા છે? ઉતર્—હું ગે!તમ, એક કાપાત લેશ્યા છે. એમ ાકરપ્રભા બીછ નરકે પણ એક કાપાત લેસ્યા છે.
પ્રરન—હે ભગવંત, ત્રીજી વાળુપ્રભાએ કેટલી લેશ્વા છે?
ઉત્તર--હું ગાતમ, એ લેસ્યા છે. નીલ લેસ્યા ૧, ને કાપાત લેયા ૨. તેમાં જે કાપાત લેસ્યાના ધણી નારકી તે ઝાઝા છે તે નીલ લેશ્યાના ધણી નારકી તે ઘેાડા છે.
પ્રશ્ન- હે ભગવત, ચોથી પ`કપ્રભા નરકના નારકને કેટલી લેસ્યા છે? ઉત્તર—હૈ ગૈતમ, એક નીલ લેસ્યા છે.
પ્રશ્ન-હે ભગવંત, પાંચમી ધુમપ્રભા નરકના નારકીને કેટલી લેસ્યા છે? ઉ-તર--હું ગાતમ, તેને એ લેસ્યા છે. કૃક્ષ લેશ્યા ૧, તે નીલ લેશ્યા ૨. તેમાં જે નીલ લેસ્યાના ધણી નારકી તે બ્રાઝ છે ને કૃશ્ન લેસ્યાના ધણી નારકી તે થાડા છે. પ્રશ્ન-હે ભગવત, છઠ્ઠી તમપ્રભા નરકના નારકને કેટલી લેસ્યા છે? ઉત્તર---હે ગાતમ, એક કૃશ્ન લેક્ષ્યા છે, તે સાતમી નરક પરમ કૃક્ષ લેશ્યા છે. પ્રશ્ન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી શું સમ્યકત્વ ઠ્ઠી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે સમમિથ્યાત્વ દ્રષ્ટી છે?
ઉ-તર-હે ગૈાતમ, સમ્યકત્વ દ્રષ્ટી પણ છે, મિથ્યાત્વ દ્રષ્ટી પણ છે, તે સમિથ્યાત્વ દ્રષ્ટી પણ છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાણવું.
પ્રરન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારી શું નાની છે, કે અજ્ઞાની છે?
ઉતર્—હૈ ગાતમ, જ્ઞાની પણ છે, તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે. તે નિશ્ચે ત્રણ જ્ઞાનના ધણી છે. મતિજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન ૨, ને અવધનાન ૩, ને જે અજ્ઞાની છે તેમાં કેટલાએક એ અજ્ઞાનના ધણી છે, તે કેટલાએક ત્રણ અજ્ઞાનના ધણી છે. વળી તેમાં જે બે અજ્ઞાનના ધણી છે તે નિચે મતિઅજ્ઞાન તે શ્રુતઅજ્ઞાનના ધણી છે. તે જે ત્રણ અજ્ઞાનના ધણી છે તે નિશ્ચે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ને વિભગ જ્ઞાનના ધણી છે. (જે એ અજ્ઞાન કહ્યાં તે પહેલી નરકે સમુર્ચ્છિમ તિર્યંચ ઉપજે તે ભણી કહ્યું, કેમકે તેને ઉપજતી વેળાએ અપર્યાપ્તા લગે એ અજ્ઞાન હોય, પછે . પર્યાંસા થયા પછી નિશ્ચે ત્રણે અજ્ઞાન લાભે) ને શૈપ છ નરકે નાની પણ છે તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે નિયમા ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org