________________
નારકીને બીજે ઉદેશ,
E
ઊતર–હે ગતમ, ભવધારણ જઘન્ય આંગુલને અસંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે બાસઠ ધનુષ બે હાથ, ને ઉત્તર વૈકીય જઘન્ય આંગુળને સંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે એકસો પચવીશ ધનુષની છે. પ્રશન–હે ભગવંત, પાંચમી નરકન નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, ભવધારણી જધન્ય આંગુલને અસંખ્યાતમો ભાગ ને ઉત્કૃષ્ટી એક પચવીશ ધનુષ,ને ઉત્તર વૈક્રીય જઘન્ય આંગુલનો સંખ્યાતમોભાગને ઉત્કૃષ્ટ અઢીસે ધનુષની છે. પ્રશ્ન-હે ભગવંત, છઠી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગતમ, ભવધારણી જઘન્ય આંગુલનો અસંખ્યાત ભાગ ને ઉત્કૃષ્ટપણે અઢી સો ધનુષ ને ઉત્તર વૈક્રીય જઘન્ય આંગુલ સંખ્યામાં ભાગ ને ઉત્કૃષ્ટપણે પાંચસે ધનુષ્યની છે. પ્રશ્ન–હે ભગવંત, સાતમી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, ભવધારણી શરીરની અવગાહના જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે. (ઉપજતી વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે પાંચસો ધનુષની. ને ઉત્તર વૈક્રીય શરીરની અવગાહના જઘન્ય આંગુલને સંખ્યાતમે ભાગે. (કરતી વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે એક હજાર ધનુષ્યની છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકના શરીર કયા સંઘયણનાં છે? ઉત્તર-હે ગતમ, છ સંઘયણથી રહીત છે, એટલે અસંઘયણી છે. કેમકે હાડ, ઘીર, નસાજાળ નથી, તે કારણે સંઘયણ નથી. ને જે પુદ્ગળ અનીષ્ટ જાવત અને તે તેમના શરીર સંધાતપણે પરિણમે છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીના શરીર કયે સંસ્થાને છે ? ઉતર–હે ગૌતમ, તેના શરીર બે પ્રકારે છે. એક ભવધારણી શરીર, ને બીજા ઉત્તર વૈક્રીય શરીર. તેમાં જે ભવધારણ શરીર તે હુંડ સંસ્થાને છે. ને ઉત્તર વક્રીય શરીર તે પણ હુંડ સંસ્થાને છે. એમ જાવત સાતમી નરક પત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનાં નારકીનાં શરીર કે વણે છે? ઉતર–હે ગૌતમ, કાળા છે કાળીજ પ્રભા છે. જાવત ઉગે કાળે વર્ણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રસ્તપ્રભા પૃથ્વીના નારકીના શરીરને કે ગંધ છે? ઉત્તર–હે ગૌતમ, તે યથા દાંતે કહે છે. જેવાં સર્પનાં મડાં. એમ ાવત પુર્વ પરે નરકાવાશાની દુર્ગધ કહી તેમ વર્ણન કરવો. એમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીના શરીર કે સ્પર્શે છે? ઉતર– ગતમ, ફાટી શરીરની ચામડી છે, માઠી કાંત છે, કઠણ સ્પર્શ છે. જેવો
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org