________________
[ee
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ,
હજાર વાળુપ્રભા નરકને પીંડ તેમાં વીશહજાર જોજનના નાદધી ભેળતાં એક લાખ અડતાલીશ હજાર ોજનનું માન થાય. એણેજ અભીપ્રાયે.) પકપ્રભા ચેાથી નરકે એક લાખ ને ચાળીશ હજાર બેજનનું જાડપણુ છે. પાંચમી ધુમપ્રભાએ એક લાખને આડત્રીશ હજાર ોજનનું જાડપણું છે. હડી તમપ્રભાએ એક લાખ ને છત્રીશ હજાર જોજનનું નડપણું છે. તે સાતમી તમતમા પૃથ્વીએ એક લાખ ને અઠ્ઠાવીશહાર બેજનનું જાડપણુ છે.
પ્રશ્ન-હે ભગવત, એમ જાવત્ સાતે નરક પૃથ્વીને ઉપરલા ચરીમાંતને તે હેડે આકાસના હેલા ચરીમાંત, તે વચ્ચે કટલેા અમાધાઇ અંતર છે?
ઊત્તર——હું ગાતમ, અસંખ્યાતા લાખ બેજનના ખાધાઇ અંતર છે.
પ્રશ્ન-હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી, ખીજી નરકથી જાડપણે શું વિશેષાધિક છે, કે સખ્યાત ગુણી છે? તેમ વિસ્તારપણે શું સરખી છે, કે છે, કે સ`ખ્યાતગુણુ હીણુ છે?
ઉત્તરહે ગાતમ, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જાડપણે સરખી નથી, વિશેષે અધિક છે, પણ સંખ્યાતગુણી નથી. તેમ વિસ્તારપણે સરખી નથી. વિશેષહી છે, પણ સંખ્યાતગુણે હીણુ નથી.
પ્રશ્ન—હે ભગવંત, બીજી નરક, ત્રીજી નરક આધિને જાડપણે સરખી છે? જાવત્ સંખ્યાત ગુણે હીણ છે?
સરખી છે, કે વિશેષ હીણુ
ઉત્તર-હું ગૈતમ, પુર્વપરે જાવું. એમ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી નરક પર્યંત જાવું. પ્રશ્ન—હે ભગવત, છઠ્ઠી નરક, સાતમી નરક આર્થિને જડપણે શું સરખી છે, કે વિશેષાધિક છે, કે સ`ખ્યાતગુણી છે? તેમ વિસ્તારપણે શું સરખી છે. ાવત્ સખ્યાતગુણે હીણ છે?
ઉ-તર્—હૈ ગૈાતમ, એમ સર્વ પૂર્વપરે જાણવું
ત્યારે શ્રી ગાતમ સ્વામી કહે છે, જે સ્વામી તમે કહે છે તે પ્રમાણુ. ॥ કૃતિ નારકના પહેલા ઉદેશેા પુરા થયા.
૩૯ નારકીના ખીજો ઉદેશા,
પ્રશ્ન-હે ભગવંત, કેટલી નરક પૃથ્વી છે?
ઉત્તર-હું ગૌતમ, સાત છે. રત્નપ્રભા વત્ સાતમી તમતમા.
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીમાં એક લાખ તે એસીહજાર બેજનના પીંડમાં ઉપર કેટલા જોજન અવગાહી જઈએ ત્યારે, ને હેડે કેટલા વ્હેજન છાંડીએ ત્યારે મધ્યે કેટલા લાખ નરકાવાશા છે? ઊ-તર્—હૈ ગૈ:તમ, એ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ તે એસીહાર બેજનને પીંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org