________________
(૮) ઉત્તર દિશામાં “સુપ્રતિષ્ઠ' વિમાન છે તેમાં “અગિચ્યા રહે છે. (૯) સર્વની મધ્યમાં “
રિષ્ટાભ' વિમાન છે તેમાં “અરિષ્ટ' દેવ રહે છે. આ ત્રણેનો ૯૦૦ દેવોનો પરિવાર છે. આ નવ દેવતા સમકિતી હોય છે. અને તીર્થકરોને દીક્ષા લેવાને અવસરે તેમને વિનંતી કરે છે. થોડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેવાવાળા હોવાથી લોકાંતિક' કહેવાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ૮ સાગરની છે.
ઉક્ત પાંચમાં દેવલોકથી અર્ધી રાજુ ઉપર ૧૮ll ઘનજુના વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધાર પર છઠું લાંતક દેવલોક છે. તેમાં પ પ્રતર છે તેમાં ૭00 યોજન ઊંચા અને ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. છઠ્ઠા દેવલોકના દેવનું જઘન્ય ૧૦ સાગર અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરનું આયુષ્ય છે.
- છઠ્ઠા દેવલોકથી પી રજુ ઉપર ૭ી ઘનરજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધારે સાતમું “મહાશુક્ર' દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચા અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦ હજાર વિમાન છે. અહીંના દેવોનું જ. ૧૪ સાગરનું અને ઉ. ૧૭ સાગરનું આયુષ્ય છે.
સાતમા દેવલોકથી પ રાજુ ઉપર ૭ ઘનરજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનોદધિના આધારે આઠમું સહસ્ત્રાર” દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે અને ૮00 યોજન ઊંચા અને ૨૪૦૦ યોજન ભૂમિતલવાળા ૬૦૦૦ વિમાન છે. અહીંના દેવોનું જઘન્ય ૧૭ સાગરનું અને ઉ. ૧૮ સાગરનું આયુષ્ય છે.
આઠમા દેવલોકથી ll રજુ ઊંચો ૧રી ઘનરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણબાજુ નવમું “આણત' અને ઉત્તર તરફ દસમું પ્રાણત’ દેવલોક છે. બંને દેવલોક પૂર્ણ ચંદ્રમાના આકારે છે. બંનેના ચાર-ચાર પ્રતર છે. તેમાં ૯૦૦ યોજન ઊંચા અને ર૩00 યોજન ભૂમિતલવાળાં બંનેનાં મળી ૪00 વિમાન છે, નવમા દેવલોકના દેવોનું જઘન્ય ૧૮ સાગરનું અને ઉ. ૧૯ સાગરનું આયુષ્ય છે. અને દસમાં દેવલોકના દેવોનું જઘન્ય ૧૮ સાગરનું અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરનું આયુષ્ય છે.
નવમ --દસમા દેવલોકથી વાાં રજુ ઊંચે ૧૦ ઘનરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મું “આરણ' અને ઉત્તર દિશામાં ૧૨મું “અશ્રુત” દેવલોક છે. બંનેમાં ચાર-ચાર પ્રતર છે. તેમાં ૧000 યોજન ઊંચા અને
સિદ્ધ અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org